ચર્ચા:હરકિસન મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎લેખની સુધારણા: ચા વગર ચર્ચા
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
 
લીટી ૧:
==લેખની સુધારણા==
{{ping|KartikMistry|Dsvyas}} ગુજરાતી લેખક [[સૌરભ શાહ]]એ પોતાની વેબસાઇટ પર હરકિસન મહેતાના પોતે લીધેલ ઇન્ટરવ્યૂને શ્રેણી રૂપે મૂક્યો છે. આ ઇન્ટરવ્યૂ [[ચિત્રલેખા]] સામયિક માટે ૧૯૮૮માં લેવાયો હતો જ્યારે મહેતા ૬૦ વર્ષના થયા હતા. તો તેને પ્રમાણિત સ્ત્રોત ગણી વિકિ લેખ મઠારી શકાય? —[[સભ્ય:Brihaspati|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Brihaspati|ચર્ચા]]) ૨૨:૩૩, ૪ જૂન ૨૦૨૦ (IST)
:{{ping|Brihaspati}} એ તો શું અહિં ઉમેરીએ છીએ એના પર આધાર રાખે છે, જો હરકિસન મહેતા વિષેની અંગત માહિતી, જેમકે તેમનું જન્મસ્થળ, માતા-પિતા, કુટુંબીજનો, લગ્ન, વિગેરે વિષયક માહિતી એ ઇન્ટરવ્યૂને આધારે ઉમેરી શકાય કેમકે એ માહિતી તેઓ પોતે જ આપી શકે અને બીજાઓ દ્વારા આપવામાં આવેલી આ માહિતી તેમણે પોતે આપેલી માહિતીથી અલગ હોઈ ના શકે. પરંતુ તેમની સિદ્ધિઓ, વગેરે તે ઇન્ટર્વ્યૂને આધારે ન લઈ શકીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૩૪, ૫ જૂન ૨૦૨૦ (IST)
Return to "હરકિસન મહેતા" page.