Content deleted Content added
લીટી ૬૫:
નમસ્તે વિરાજભાઈ, એક IP દ્વારા [[યાદવ]] પૃષ્ઠનો લેખ copy કરીને [[યાદવ રાજપૂત]] નામનું dummy page બનાવામાં આવ્યું છે. કૃપયા એક વાર નજર કરજો. આભાર. [[સભ્ય:HinduKshatrana|HinduKshatrana]] ([[સભ્યની ચર્ચા:HinduKshatrana|ચર્ચા]]) ૧૬:૦૦, ૨૬ મે ૨૦૨૦ (IST)
:કાર્તિકભાઈએ તેને દૂર કરવા વિનંતી મૂકી દીધી છે, આભાર. -- [[સભ્ય:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[File:Emoji u1f4e7.svg|18px|link=સભ્યની ચર્ચા:CptViraj]]) ૧૬:૩૦, ૨૬ મે ૨૦૨૦ (IST)
==[[:ઢાંચો:ચર્ચા સમાપ્ત]]==
{| align=center border=0 cellpadding=4 cellspacing=4 style="border: 2px solid #777; background-color: #F1F1DE"
|-
| '''દૂર કરવા વિનંતી'''
|| [[:ઢાંચો:ચર્ચા સમાપ્ત]] ની નોંધણી [[વિકિપીડિયા:દૂર કરવા વિનંતી]] પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે [[Project:દૂર કરવા વિનંતી/ઢાંચો:ચર્ચા સમાપ્ત|તેની નોંધણી]]ના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.<br/>
<small>જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી ''મહેનત'' (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.</small><br/>
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
|} [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૪૨, ૫ જૂન ૨૦૨૦ (IST)