રાજકોટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.38.84.152 (talk) દ્વારા કરેલ ફેરફારોને Brihaspati દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
ઇન્ફોબોક્સ છબી. સાફ-સફાઇ. બાહ્ય કડીઓ વગેરે.
લીટી ૩:
type = શહેર|
locator_position=right |
latd = 22.303894 |
longd = 70.802160 |
state_name = ગુજરાત |
district = [[રાજકોટ જિલ્લો|રાજકોટ]] |
state_name2 = |
skyline = {{Photomontage
district=[[રાજકોટ જિલ્લો|રાજકોટ]] |
skyline| photo1a = UnderbridgeRamakrishna Circle RajkotAshram.jpg |
| photo1b = Rajkot railway station IMG 20200125 190055 02.jpg
skyline_caption = રાણી લક્ષ્મીબાઇ સર્કલ અને અન્ડરબ્રિજ |
| photo2a = Underbridge Circle Rajkot.jpg
| photo3a = Watson Museum.jpg
| photo3b = Big Bazaar - Rajkot.jpg
| size = 280
| spacing = 1
| position = centre
| border = 0
| color = white
}} |
skyline_caption = ઉપરથી: રામક્રિષ્ન આશ્રમ, રાજકોટ રેલ્વે સ્ટેશન, રાણી લક્ષ્મીબાઇ સર્કલ અને અન્ડરબ્રિજ, વોટસન મ્યુઝિયમ, શોપિંગ મોલ |
leader_title = મેયર |
leader_name = ડોબીનાબેન જૈમનઆચાર્ય ઉપાધ્યાય|
altitude = 134128 |
population_as_of = ૨૦૦૧૨૦૧૧ |
population_total = ૯૬૬૬૪૨૧૪૪૨૯૭૫ |
population_total_cite = <ref>{{cite web|url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=539125|publisher=Census of India|title=Rajkot Municipal Corporation Demographics|access-date=5 June 2016|archive-url=https://web.archive.org/web/20150924121356/http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=539125|archive-date=24 September 2015|url-status=live}}</ref> |
population_density = |
area_magnitude = 1 E? |
area_total= |
area_telephone= ૦૨૮૧ |
postal_code= 360 00X |
vehicle_code_range = GJ-3 |
footnotes = |
website = {{URL|www.rmc.gov.in}} |
સ્થિતિ = યોગ્ય
}}
'''રાજકોટ'''({{ઉચ્ચારણ|Rajkot_voice.ogg}}) એ [[ભારત]] દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્ય માં આવેલું શહેર છે તથા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]નું પાટનગર છે. આ ઉપરાંત [[રાજકોટ તાલુકો|રાજકોટ તાલુકા]]નું મુખ્ય મથક પણ છે. આ શહેર [[આજી નદી]] નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા [[મહાત્મા ગાંધી]] એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ [[સૌરાષ્ટ્ર]]નું મહત્વનું શહેર તેમજ [[પાટનગર]] માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ થી [[ગુજરાત]] નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.
 
== ઇતિહાસ ==
રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયું છે. આ શહેરનાં [[ઇતિહાસ]]નીઇતિહાસની શરૂઆત ઈ.સ. ૧૬૧૨માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.{{સંદર્ભ}}
 
ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયનાં [[જૂનાગઢ]] નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને ''માસુમાબાદ'' કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ ''રાજકોટ'' રાખ્યું. આમ રાજકોટનાં [[ઇતિહાસ]]માંઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.{{સંદર્ભ}}
 
== વસ્તી ==
૨૦૦૬માં૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલા આંકડાઓ અનુસાર, રાજકોટ શહેરની કુલ વસ્તી અંદાજે ૧૦૧૪,૦૩૪૨,૦૧૫ છે. જેમાં ટકાવારી પ્રમાણે, પુરૂષોની સંખ્યા ૫૨.૪૩% અને મહિલાઓની સંખ્યા ૪૭.૫૭%૯૭૫ છે. રાજકોટ શહેરી વિસ્તારમાં મનહરપુર, માધાપર, આનંદપુર, મુંજકા, મોટામૌવા, વાવડી, બેડી અને કોઠારીયાનો શમાવેશ થાય છે. રાજકોટ શહેરની સરેરાશ સાક્ષરતા ૮૦.૬% છે, કે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે.
 
== જોવાલાયક સ્થળો ==
Line ૪૨ ⟶ ૫૪:
* જ્યુબિલી બાગ
* ગાંધીજી મ્યુઝીયમ
* આજી ડેમ
| bgcolor = "AliceBlue" valign="top" width = "25%"|
* આજી ડેમ
* ઈશ્વરીયા પાર્ક
* ન્યારી ડેમ
* વોટસન મ્યુઝીયમ (જ્યુબિલી બાગ)
| bgcolor = "WhiteSmoke" valign="top" width = "25%"|
* લાલપરી તળાવ
Line ૫૪ ⟶ ૬૫:
* [[ખીરસરા રાજમહેલ|ખીરસરા પેલેસ]]
* ઢીંગલી સંગ્રહાલય (યાજ્ઞિક માર્ગ)
* વોટસન મ્યુઝીયમ (જ્યુબિલી બાગ)
|}
 
 
<!-- સ્થળ ઉમેરવા અને ક્રમ ગોઠવવામાં ચડસાચડસી. હાલ છૂપાવ્યું. આપોઆપ ક્રમમાં ગોઠવાતું ટેબલ ન બને ત્યાં સુધી.=== ધાર્મિક સ્થળો ===
Line ૮૧ ⟶ ૯૪:
* મણી-દ્વિપ મંદિર (કાલાવડ માર્ગ)
* હનુમાન ધારા (પડધરી) -->
 
=== ઐતિહાસિક તથા અન્ય સ્થળો ===
{| Border="1" cellpadding="3" cellspacing="1" style="border:3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa; border-radius: 0px;" width="75%"
Line ૮૭ ⟶ ૯૯:
| bgcolor = "WhiteSmoke" valign="top" width = 65%|
 
*[[કબા ગાંધીનો ડેલો]]
* કબા ગાંધીનો ડેલો: કબા ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતુ [[રાજકોટ]] શહેરનું આ સ્થળ એટલે [[ભારત]]દેશનાં [[રાષ્ટ્રપિતા]]નું બિરૂદ મેળવનાર વિશ્વવિભુતી એવા [[મહાત્મા ગાંધી]]નું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરનાં જુના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન [[મહાત્મા ગાંધી]]નાં પિતાશ્રી કરમચંદ ગાંધી જયારે [[સૌરાષ્ટ્ર]]નાં નવાબનાં દિવાન હતા તે સમયે ઈ.સ. ૧૮૮૦-૮૧ માં બનાવ્યું હતું. [[મહાત્મા ગાંધી]] પોતાનો શરૂઆતનો અભ્યાસ [[પોરબંદર]]માં પુર્ણ કરીને પોતાના પિતાની સાથે [[રાજકોટ]] આવીને રહયા હતાં અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.
*રાષ્ટ્રીય શાળા
 
* મહાત્માગાંધીમહાત્મા ગાંધી હાઈસ્કુલ
:[[મહાત્મા ગાંધી]]એ બાળપણથી યુવાનકાળ સુધીનો સમય રાજકોટમાં આ સ્થળે પસાર કર્યો હોવાથી [[ગુજરાત]] સરકારે આ સ્થળને '''ગાંધી સ્મૃતિ'''નાં નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે તે માટે વિકસાવેલ છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે. [[મહાત્મા ગાંધી]] તે સમયે જે જે વસ્તુનો ઉપયોગ કરતા તે વસ્તુ તથા તેમના બાળપણનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.
| bgcolor = "AliceBlue" valign="top" |
* રાષ્ટ્રીયશાળા
* મહાત્માગાંધી હાઈસ્કુલ
* રાજકુમાર કોલેજ
* લાલપરી તળાવ
Line ૧૧૩ ⟶ ૧૨૩:
 
== અર્થતંત્ર ==
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ (GSFC) હેઠળ શહેર પોતે નાનાં તેમજ ભારે ઉદ્યોગોની મદદથી રાજ્યનાં અર્થતંત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. હાલમાં વિશ્વ બેંક તરફથી મળેલી રૂ. ૨૮ કરોડની માળખાકીય વિકાસ માટેની સહાયથી અહીંના ઉદ્યોગોને ટેકો મળ્યો છે. દેશની મુખ્ય અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ શહેરમાં જમીનની કિંમતો વધે તે પહેલા ભવિષ્યના રોકાણ હેતુ જમીન સુરક્ષિત કરેલ છે. હાલમાં શહેરમાં ઘણા આયોજનો કરવામાં આવ્યા છે, જે શહેરની છબી બદલી નાખશે તેમ માનવામાં આવે છે.
 
== સ્થાનિક સરકાર ==
રાજકોટ શહેર ઘણા સરકારી જુથો દ્વારા સંચાલિત છે. આમાં જિલ્લા સેવા સદન (રાજકોટ શહેર કલેસ્ટર ઑફિસ), રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ શહેરી વિકાસ સંસ્થા (RUDA) અને ગુજરાત પોલિસ ખાતું તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલિસ ખાતાનો સમાવેશ થાય છે.
 
મહાનગર પાલિકા દ્વારા ૨૪x૭ કૉલ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કોલ સેન્ટર ગુજરાતમાં પહેલો અને ભારતમાં બીજો છે. મહાનગર પાલિકા દ્વારા whatsapp સુવિધા પણ શરુ કરવામાં આવી છે.
 
== શિક્ષણ ==
Line ૧૩૫ ⟶ ૧૪૫:
* અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ હાઇસ્કુલ
* સેન્ટ્રલ સ્કુલ
* દિલ્હી પબ્લિક સ્કુલ
* જી. ટી. હાઇસ્કુલ
* કડવીબાઇ વિરાણી હાઇસ્કુલ
* આર. એચ. કોટક ગર્લ્સ હાઇસ્કુલ
| bgcolor = "AliceBlue" valign="top" |
* કેન્દ્રિય વિદ્યાલય
* મારુતિ મંદિર
* [[મોહનદાસ કરમચંદ ગાંધી હાઇસ્કુલ]]
* રાજકુમાર કૉલેજ
* સૌરાષ્ટ્ર હાઇસ્કુલ
* [http://www.stmaryrajkot.org/ સેન્ટ મેરીઝ હાઇસ્કુલ]
* સામજી વેલજી વિરાણી હાઇસ્કુલ
| bgcolor = "WhiteSmoke" valign="top" |
Line ૧૫૧ ⟶ ૧૫૭:
* સ્વામિનારાયણ ગુરૂકુલ
* આઇ.પી. મિશન
* જી. ટી. હાઇસ્કુલ
* કડવીબાઇ વિરાણી હાઇસ્કુલ
* આર. એચ. કોટક ગર્લ્સ હાઇસ્કુલ
* દિલ્હી પબ્લિક સ્કુલ
|-
! Colspan="3" |'''મહાવિદ્યાલયો અને વિશ્વ-વિદ્યાલયો'''
|-
| bgcolor = "WhiteSmoke" valign="top" |
* [http://www.sdr-mjk.org એમ. જે. કુંડલિયા કૉલેજ​]
* [http://jjkundaliacommercecollege.org જે. જે. કુંડલિયા કૉલેજ​]
* મારવાડી ફાઉન્ડેશન ગ્રુપ ઑફ એજ્યુકેશન
* વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજ
| bgcolor = "AliceBlue" valign="top" |
* આત્મિય એન્જીનિયરીંગ કોલેજ
* આર.કે. એન્જીનિયરીંગ કોલેજ
* વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજ
| bgcolor = "WhiteSmoke" valign="top" |
* ક્રાઇસ્ટ પોલિટેકનિક કોલેજ
Line ૨૬૩ ⟶ ૨૭૩:
 
== બાહ્ય કડીઓ ==
* [https://www.rmc.gov.in/ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)]
* [http://www.drdarajkot.com જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ]
* [https://www.rajkotuda.com/ રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (RUDA)]
* {{Wikivoyage-inline}}
 
== સંદર્ભ ==
{{reflist}}
 
{{૧૦ લાખથી વધુ વસ્તીવાળા ભારતના શહેરો}}