રબારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું Gujarat vishvkosh (talk) દ્વારા કરેલ ફેરફારોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
{{સુધારો}}
{{સંદર્ભ આપો}}
'''રબારી''' એક ગોપાલકનૃવંશ સમુદાય છે, જે આ નામથી ગુજરાતમાં વિશેષ કરીને ઓળખાય છે.રબારી મુખ્યત્વે રાજસ્થાન,કરછ અને સિંધ ના રણપ્રદેશ મા વસ્યા હોવાથી અેક સ્થાન થી બીજા સ્થાન ભ્રમણ કરવા ઊંટ પણ વિશેષ રાખે છે કારણ કે ઊંટ એ રણ નુ વાહન કહેવાય છે. રબારી મૂળભુત રીતે એક [[હિન્દુ]] [[માલધારી]] જાતી છે અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય છે. પશુઓ ના ઘાસચારા માટે સતત ભ્રમણશીલ જીવન જીવતાં હતા. જે આજે એકવીસમી સદી માં સમગ્ર ભારત માં સ્થાયી થયા છે. તેમજ અન્ય વ્યવસાયો પણ અપનાવ્યા છે. રબારી ઉપરાંત તેઓ મોટે ભાગે '''રાયકા''' અને '''દેસાઈ''', '''દેવાસી''', '''હિરવંશી''' ના નામે પણ ઓળખાય છે.
 
રબારીને રાયકા, દેસાઈ, દેવાસી, હીરાવંશી ના નામે સમગ્ર ભારત માં ઓળખવા માં આવે છે આ હિન્દુ માલધારી જાતિ પોતાનેપોતા ને ગોપાલક જાતી તરીખે ઓળખાવા માં ગર્વ અનુભવે છે.
 
રબારી શબ્દ મૂળ 'રવડ' શબ્દમાંથી ઉતરી આવ્યો છે. રેવડ એટલે 'ઢોર યા પશુ' યા ઘેટાનું ટોળું. અને પશુઓના ટોળાને રાખનાર કે સાચવનાર. 'રેવાડી' તરીકે ઓળખાતો અને અપભ્રંશ થતાં આ શબ્દ 'રબારી' તરીકે અસ્તિત્વમાં આવ્યો{{સંદર્ભ}}.
રબારી ક્ષત્રિય ની રાહ પરથી બહાર થયા હોવાથી રાહ બહારી અને પછી થી અપભ્રંશ રેહબારી રેબારી રબારી થયુ. {{સંદર્ભ}}.
 
રબારી સમાજ આખા ભારતમાં ફેલાયેલા છે. વિશેષ કરીને ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં. રબારી જાતિનો ભારત ની એક પ્રાચીન જાતિ છે. પણ શરુઆતથી જ [[પશુપાલન]]નો મુખ્ય વ્યવસાય અને પશુ ઓ ના ઘાસચારા માટે ભટકતુ જીવન હોવાથી કોઈ આધારભુત ઐતિહાસિક ગ્રંથ લખાયો નથી. અને અત્યારે જે કાંઈ ઇતિહાસ મળે છે તે દંતકથાઓ ઉપર આધારીત છે. મુખ્ય વ્યવસાય પશુપાલન હોવા થી સતત સ્થળાંતર ના કારણે આ સમાજ શિક્ષણ થી વંચિત રહ્યો છતાં આ સમાજ ના રિતરીવાજ, પોશાક, ખોરાક અન્ય સમાજ ને આકર્ષિત કરનારા રહ્યા છે. પાછલી સદીમાં શિક્ષિત સમાજના સંપર્કમાં આવવાથી, શિક્ષણ પ્રાપ્ત કરવાથી, સરકારી નોકરી, વ્યાપાર ઉદ્યોગ, ખેતી, વગેરે માં ખૂબ જ આગળ વધી રહ્યો છે.
 
== ઉત્પત્તિ - દંતકથા ==
દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદાજુદા મત હોઈ શકે છે.એક દંતકથાપૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન [[શિવ|શિવજી]] હિમાલયમાં તપ કરતા હતા ત્યારે [[પાર્વતી]] મન બહેલાવવા માટે માટીમાથી ઊંટની આકૃતિ બનાવીને રમવા લાગ્યા. આ ઉંટને પાંચ પગ હતા. પાર્વતીજીએ શિવજીને આ આકૃતિમાં જીવ પૂરવાની જીદ કરી. ભોળા શંભુએ તથાસ્તુ કહ્યુ. પછી આ ઉંટને ચરાવવાની સમસ્યા ઉભી થઈ, ત્યારે શિવજીએ મા પાર્વતીના કહેવાથી ઊંટની સંભાળ રાખવા માટે એક માણસ ઉત્પન્ન કર્યો તે હતો પ્રથમ સાંબડરબારી. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ 'રઈ' નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ 'રાયકા' ના નામથી ઓળખાયો). તેને એકચાર સાંબડપુત્રીઓ રબારીથઈ. ની ઉત્પત્તિચાર માટેેપુત્રીઓનાં નીલગ્ન દંતકથાહિમાલયમાં છે.જેનીરહેતી કોઈજુદીજુદી ઐતિહાસિકજાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી નોંધઓળખાવા નથીલાગી.
એક માન્યતા પ્રમાણે, મક્કા-મદીનાના,અારબ,અફઘાન,બલોચ વિસ્તારોમાં મહમ્મદ પયંગબર સાહેબ પહેલાં જે અરાજકતા પ્રવર્તતી હતી જેના કારણે મૂર્તિ પૂજાનો વિરોધ થયો અને પરિણામે આ લોકોને પોતાનો ધર્મ બચાવવો મુશ્કેલ થતાં પોતાના દેવી-દેવતાઓને પાલખીમાં લઈને હિમાલયના વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશી હશે. (હાલમા પણ રબારી લોકો પોતાના દેવી-દેવતાને મૂર્તિરૂપે પ્રસ્થાપિત કરતાં નથી પરંતુ પાલખીમાં રાખે છે.)આરબ વિસ્તારમાંતેમાં હિન્દુહૂણ રાજાઓઅને નુશકના ધાડા અસ્તિત્વસામેલ મહાભારતહતાં. મારબારી જ્ઞાતિમાં આજે પણ મળીઘણા રહેહૂણ અટક ધરાવે છે.ગાંધારી પોતેતે હાલનાઉપરથી અફઘાનિસ્તાનએવું નાઅનુમાન કાંધારથઈ નાશકે કુમારીકે હતા.હૂણ રબારી જ્ઞાતિમાં ભળી ગયા હોય.
એક પૌરાણિકમત માન્યતા એવીએવો છેકે ભગવાન [[પરશુરામ|પરશુરામે]] પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિયવિહિન કરી ત્યારે કેટલાક૧૩૩ જેટલા [[ક્ષત્રિય|ક્ષત્રિયોએ]] પરશુરામ બ્રાહ્મણ સાથે યુદ્ધ કરવુ ઉચિત ના સમજયુ અનેપરશુરામના ડરથી ક્ષ્રાત્રધર્મ છોડી પશુપાલનનું કાર્ય સ્વીકાર્યુ. તેથી ઘટનાતેઓ પુરાણો'વિહોતર' મુજબતરીકે હૈહીયવંશીઓળખાયા. યાદવવિહોતેર સમ્રરાટએટલે સહસ્ત્રાર્જુન અને તેેમના પુત્ર વીતીીહોત્ર સાથે બની હતી આજે પણ રબારી સમાજ નેે વીહોતર ના નામથી પણ ઓળખાય છે૨૦+૧૦૦+૧૩=૧૩૩. ભાટ,ચારણ અને વહીવંચાઓના ગ્રંથો પ્રમાણે મૂળ પુરુષને સોળ પુત્રીઓ થઈ અને તે સોળ પુત્રીના લગ્ન સોળ ક્ષત્રિય કુળના પુરુષો સાથે થયાં. જે [[હિમાલય]]ના નિયમ બહારની લગ્નવિધિથી થયેલાં હોઈ, સોળની જે સંતતિ થઈ તે રાહબારી અને પાછળથી રાહબારીનું અપભ્રંશ થવાથી રબારીના નામથી ઓળખાવા લાગી. ત્યાર પછી સોળની જે સંતતિ થઈ તે એકસો તેત્રીસ શાખામાં વહેચાઈ ગઈ, જે "વિશા તેર" (વિશોતેર) નાત એટલે કે એકસો વીસ અને તેર તે રીતે ઓળખાઈ. પ્રથમ આ જાતિ રબારી તરીકે ઓળખાઈ, પરંતુ પોતે રાજપુત્ર કે રાજપુત હોવાથી રાયપુત્રના નામે અને રાયપુત્રનું અપભ્રંશ થવાથી 'રાયકા' ના નામે , ગાયોનું પાલન કરતાં હોવાથી 'ગોપાલક' ના નામે, મહાભારતના સમયમાં પાંડવોનું અગત્યનું કામ કરવાથી 'દેસાઈ' ના નામે પણ આ જાતિ ઓળખાવા લાગી.
પૌરાણિક વાતોમાં જે હોય તે, પરંતુ આ જાતિનું મૂળ વતન એશિયા માયનોર હશે કે જ્યાંથી આર્યો ભારતમાં આવ્યા હતા. આર્યોનો મૂળ ધંધો પશુપાલન અને તેઓ 'ગોય' જાતિના હતા. તે જ રીતે રબારી જાતિનો ધંધો પશુપાલન છે અને તેઓ ગોપ જાતિના છે એટલે જ આ જાતિ પણ આર્યોની સાથે જ ભારતમાં આવી હશે તેવુ અનુમાન કરવામાં આવે છે.