ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફ-સફાઇ. વધારાની બાહ્ય કડીઓ દૂર કરી.
નાનુંNo edit summary
લીટી ૧૭:
| governing_body = [https://gujaratforest.gov.in/index.htm Forest Department of Gujarat]
}}
'''ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય''' (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) [[ગુજરાત]]માં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત [[પાણીયા અભયારણ્ય|પાણીયા]] અને [[મીતીયાળા વન્યજીવન અભયારણ્ય]] પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી.<ref name="ગિરનોસિંહ૧">{{cite book | title=ગિરનો સિંહ | publisher=આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. | author=કુમાર, ડો. સંદિપ અને મોઇન પઠાણ, મોઇન | year=૨૦૧૫ | location=અમદાવાદ | pages=૩૦ | isbn=978-93-5122343-6}}</ref> આ ઉદ્યાન [[વેરાવળ]]થી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં આવેલું છે અને, તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલઆવેલો છે.
 
આ [[સિંહ|એશિયાઇ સિંહો]] (''Panthera leo persica'')નું એકમાત્ર રહેઠાણ છે અને [[એશિયા]]ના અતિમહત્વનાંઅતિમહત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપરિસ્થિતિક તંત્ર ([[:en:ecosystem|ecosystem]]), તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. [[જુનાગઢ]]ના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાંતેના [[સિંહ|સિંહો]]ને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાંસિંહોના રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇગઈ હતી.
 
એપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ [[સિંહ]] નોંધાયેલા હતા, જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨નો વધારો સુચવે છે. 'સિંહ પ્રજનન કાર્યક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ નસ્લનેનસલને રક્ષણ અપાયેલઆપવામાં આવ્યું છે. એપ્રિલ ૨૦૧૦ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ [[સિંહ]] નોંધાયેલાનોંધાયા હતા, જે ૨૦૦૫ની સરખામણીએ ૫૨ નો૫૨નો વધારો સુચવે છે. ૨૦૧૫ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની ૨૦૧૦ના વર્ષનીવર્ષ કરતા ૧૧૨નો વધારો સુચવે છે.<ref name="૨૦૧૫ વસતી">{{cite web | url=http://www.akilanews.com/10052015/gujarat-news/1431272585-32239 | title=ગુજરાતમાં સિંહ સંખ્યા વધી ૫૨૩ થઇ| publisher=અકિલા ન્યુઝ | date=૧૦ મે ૨૦૧૫ | accessdate=૮ જુલાઇ ૨૦૧૫}}</ref>
 
== આબોહવા ==
લીટી ૪૪:
 
=== વનસ્પતિ સૃષ્ટિ ===
ઈ.સ. ૧૯૫૫માં સમ્તાપાઉસાંતાપોઉ એંડઅને રાઈઝાદારાયજાદાએ દ્વારા કરાયેલકરેલા ગીર જંગલના સર્વેક્ષણ અનુસાર અહીં વનસ્પતિની ૪૦૦થી વધુ પ્રજાતિઓ મળી આવી હતી. વડોદરાનાં મહરાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયે તેમના સર્વેક્ષણમાં આ આંકડો ૫૦૭નો નોંધ્યો છે અને '''ગીરનો સિંહ''' પુસ્તક અનુસાર ૬૦૦ કરતા વધારે વનસ્પતિની પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.<ref name="ગિરનોસિંહ૨">{{cite book | title=ગિરનો સિંહ | publisher=આર. આર. શેઠ એન્ડ કંપની પ્રાલી. | author=કુમાર, ડો. સંદિપ અને પઠાણ, મોઇન | year=૨૦૧૫ | location=અમદાવાદ | pages=૩૧ | isbn=978-93-5122-343-6}}</ref> ૧૯૬૪ના ચેમ્પીયન એંડ શેઠના જંગલના વર્ગીકરણમાં આને "5A/C-1a—અતિ શુષ્ક સાગ જંગલ" તરીકે વર્ગીકૃત કરાયું. [[સાગ]] શુષ્ક પાનખર પ્રજાતિ તરીકે ઉત્પન્ન થાય છે. આથી આગળ પેટા વર્ગીકરણમાં તેને આ રીતે વર્ગીકૃત કરાયું છે: ૧) 5/DS1-શુષ્ક પાનખર ઝાંખરાના જંગલ અને ૨) 5/DS1-શુષ્ક [[સવાના]] જંગલ (સ્થાનીય રીતે તેને વીડી તરીકે ઓળખાય છે). પશ્ચિમ ભારતનું આ સૌથી મોટું શુષ્ક પાનખર જંગલ છે. સાગનાં વૃક્ષો ધરાવતો ભાગ જંગલના પૂર્વ ભાગમાં છે જે આ ક્ષેત્રનો અડધો ભાગ રોકે છે. આ જંગલ એક મહત્ત્વપૂર્ણ જૈવિક સંશોધન ક્ષેત્ર હોવા સાથે એક વૈજ્ઞાનિક, શૈક્ષણિક, મનોરમ્ય અને મનોરંજક મહત્ત્વ ધરાવતું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર લગભગ ૫૦,૦૦,૦૦૦ કિગ્રા વાર્ષીક વાવેતર દ્વારા પુરૂં પાડે છે જેની કિંમત રૂ. ૫૦ કરોડ જેટલી છે. આ જંગલ વર્ષે ૧૫,૦૦૦ મેટ્રીક ટન જેટલું બળતણ પુરૂં પાડે છે.
 
===પ્રાણી સૃષ્ટી ===
૨૩૭૫ પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટીમાં ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૦૦ કરતા વધુ પ્રકારના પક્ષીઓ, ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.<ref name="ગિરનોસિંહ૨"></ref>
 
માંસાહારીમાં મુખ્યત્વે [[એશિયાઇ સિંહ]], [[દીપડો]], [[જંગલી બિલાડી]], [[ઝરખ|પટ્ટીત ઝરખ]], [[શિયાળ]], નોળિયો, જબાદીયુ, અને રતેલ જેવા પ્રાણીઓ છે. [[રણ બિલાડી]] (Asiatic Wildcat) અને કાંટાળી-ટીપકાળી બિલાડીનું અસ્તિત્વ છે પણ ભાગ્યેજ દેખાય છે.
 
શકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ અથવા નીલગાય, સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે. આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભયારણ્યમાં દેખાય છે.