હરિવંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013
No edit summary
લીટી ૧:
'''હરિવંશ''' અથવા હરિવંશ પર્વ એ [[હિંદુ ધર્મ]]ના મહાકાવ્ય [[મહાભારત]]ની પૂર્તિ સમાન છે, જેને ઘણી વખત મહાભારતનું અંતિમમહાભારતનો પર્વઉપગ્રંથ પણ માનવામાં આવે છે. ક્યારેક તેને હરિવંશ પુરાણ નામથી પણ ઓળખવામાં આવે છે. હરિવંશનાંહરિવંશના ભવિષ્યપર્વમાં પુરાણ પંચલક્ષણ સર્ગપ્રતિસર્ગના અનુસાર સૃષ્ટિની ઉત્પત્તિ, બ્રહ્મ સ્વરૂપ, અવતાર ગણના અને સાંખ્ય તથા યોગ પર વિચાર થયો છે. સ્મૃતિસામગ્રી તથા સાંપ્રદાયિક વિચારધારાઓ પણ આ પર્વમાં અધિકાંશ રૂપમાં જોવા મળે છે. આ કારણે આ પર્વ હરિવંશપર્વ અને વિષ્ણુપર્વ કરતાં અર્વાચીન માલુમ પડે છે.
 
વિષ્ણુપર્વમાં નૃત્ય અને અભિનયસંબંધી સામગ્રી પોતાના મૌલિક રૂપમાં મળે છે. આ પર્વ અંતર્ગત બે જગ્યા પર છાલિક્યનો ઉલ્લેખ થયેલો છે. છાલિક્ય વાદ્યસંગીતમય નૃત્ય હોવાનું માલુમ પડે છે. હાવ ભાવોનું પ્રદર્શન આ, નૃત્યમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. છાલિક્ય સંબંધમાં અન્ય પુરાણ કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી મળતો.