વિકિપીડિયા:આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૧:
*::::મને અધિકાર મળે એમાં કોઈનો વિરોધ ન હતો તો નકારવી કેમ? -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૨૦:૫૯, ૧૬ જૂન ૨૦૨૦ (IST)
*::::: કેમકે ગુજરાતી વિકિ પર મતદાનમાં તરફેણમાં એકપણ મત ન મળે તો તમારી અરજી નકારવીજ પડે. તમે અમને પ્રબંધકોને એ સ્થિતિમાં મુકી રહ્યા છો કે જ્યા તમને તક આપ્યા બદલ પસ્તાવો થાય. મહેરબાની કરી ને કોઈ ને શબ્દોમાં ફસાવવાના આશયથી વધુ પડતા સવાલ જવાબ કરવાનું ટાળો. કામમાં સહયોગ ન કરી શકો તો કંઇ નહી પણ કામ વધારો તો નહી જ. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૧૧, ૧૬ જૂન ૨૦૨૦ (IST)
:::::::મારા મતે તો આ નામાંકન રદ ગણવું જોઈએ કેમકે ૭ દિવસના સમયમાં કોઈ તરફેણના મત આવ્યા ન હતા અને [[સભ્ય:CptViraj|'''કેપ્ટનવિરાજ'']], તમારા અમુક ફેરફારો અનાવશ્યક હોય છે જે જોતા મને આયાતકારના હક્કો તમે મેળવો તે હાલમાં યોગ્ય લાગતું નથી. તમે અહિં વર્ષોથી વપરાતા ઢાંચાની સામે અમુક શબ્દોની ફેરબદલી કરીને નવો ઢાંચો બનાવો, કે પછી અંગ્રેજી નામવાળા ઢાંચા પર દિશાનિર્દેશન કરતો ગુજરાતી નામનો ઢાંચો બનાવો એ ફક્ત સાંખ્યિક યોગદાન છે. જો તમે લેખ વિસ્તૃત કરવાના કે નવા બનાવવાના કામમાં પરોવાયેલા હોતો તો વાત અલગ હતી. અને હા, જ્યારે પણ તમારે કોઈ ઢાંચા કે મોડ્યુલ કે અન્ય કોઈ પાનું અહિં લાવવાની જરુર હોય તો [[વિશેષ:યાદીસભ્યો|અહિંની યાદી]]માં '''આંતર વિકિ આયાત''' સમુહ પસંદ કરી તેમાં રહેલા સાંપ્રત ચાર સભ્યોમાંથી કોઈનો પણ સંપર્ક સાધી શકો છો. અમે ચારેય જણા તમને મદદ કરવા તત્પર રહીશું. પણ હા, આયાત કરવાની વિનંતી એવા પાનાઓ માટે કરજો જેના પર તમે કામ કરી રહ્યા હોવ. અન્ય વિકિમાં છે અને અહિં હોવું જોઈએ એટલે કે ભવિષ્યમાં કામ આવે એ માટે નહિં. થોડો સમય Quantity નહિં પણ Quality યોગદાન કરો અને પછી છ-એક મહીના બાદ જરૂર પડે તો ફરી નામાંકન કરજો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૧, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
 
== પૂર્ણ થઈ ગયેલા નિવેદનો ==