વિકિપીડિયા:આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૩:
:::::::મારા મતે તો આ નામાંકન રદ ગણવું જોઈએ કેમકે ૭ દિવસના સમયમાં કોઈ તરફેણના મત આવ્યા ન હતા અને [[સભ્ય:CptViraj|'''કેપ્ટનવિરાજ'']], તમારા અમુક ફેરફારો અનાવશ્યક હોય છે જે જોતા મને આયાતકારના હક્કો તમે મેળવો તે હાલમાં યોગ્ય લાગતું નથી. તમે અહિં વર્ષોથી વપરાતા ઢાંચાની સામે અમુક શબ્દોની ફેરબદલી કરીને નવો ઢાંચો બનાવો, કે પછી અંગ્રેજી નામવાળા ઢાંચા પર દિશાનિર્દેશન કરતો ગુજરાતી નામનો ઢાંચો બનાવો એ ફક્ત સાંખ્યિક યોગદાન છે. જો તમે લેખ વિસ્તૃત કરવાના કે નવા બનાવવાના કામમાં પરોવાયેલા હોતો તો વાત અલગ હતી. અને હા, જ્યારે પણ તમારે કોઈ ઢાંચા કે મોડ્યુલ કે અન્ય કોઈ પાનું અહિં લાવવાની જરુર હોય તો [[વિશેષ:યાદીસભ્યો|અહિંની યાદી]]માં '''આંતર વિકિ આયાત''' સમુહ પસંદ કરી તેમાં રહેલા સાંપ્રત ચાર સભ્યોમાંથી કોઈનો પણ સંપર્ક સાધી શકો છો. અમે ચારેય જણા તમને મદદ કરવા તત્પર રહીશું. પણ હા, આયાત કરવાની વિનંતી એવા પાનાઓ માટે કરજો જેના પર તમે કામ કરી રહ્યા હોવ. અન્ય વિકિમાં છે અને અહિં હોવું જોઈએ એટલે કે ભવિષ્યમાં કામ આવે એ માટે નહિં. થોડો સમય Quantity નહિં પણ Quality યોગદાન કરો અને પછી છ-એક મહીના બાદ જરૂર પડે તો ફરી નામાંકન કરજો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૧, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
::::::::નામાંકન રદ ગણવા માટે સહમત. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૧૩, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
:::::::::{{Ping|Dsvyas}} મેં ખાલી દિશાનિર્દેશનો જ નથી બનાવ્યા. તમે બીજા સંપાદનોની Diff જોશો તો તમને જણાશે કે મેં ઢાંચાઓ અને મોડ્યુલોને સરખા પણ કર્યા છે. અને એવું નથી કે મેં લેખો‌ નથી બનાવ્યા, બસ મારો રસ ટકનિકિ વિભાગમાં વધુ છે, મેં [[ટિકટોક]], [[જસ્ટિન બીબર]], [[ધ્વનિ ભાનુશાલી]] અને [[દર્શન રાવલ]] લેખો બનાવ્યા છે. તમે માનો છો કે હું Quantity યોગદાન કરું છું, એ વાત મને અજીબ લાગી. અને ૭ દિવસમાં કોઈ સમર્થન ન આવ્યા એટલે નિવેદન અસ્વિકૃત કરવું એ વાત મને યોગ્ય નથી લાગતી, ૭ દિવસમાં મને અધિકાર મળે એ માટે કોઈ વિરોધ તો‌ પણ ન હતા અને અત્યારે તો ૨ સભ્યોના સમર્થન પણ છે. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૯:૩૭, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
::::::::::{{Ping|CptViraj}} કોઈ પણ નામાંકન મૂળભુત રીતે ટેકો મેળવવા માટે કરવામાં આવતું હોય છે, વિરોધ એ ટેકાની આડપેદાશ છે માટે '''કોઈનો વિરોધ ન હોવો''' તેને '''સૌનો ટેકો હોવો''' એમ માની લેવાય. આ કોઈ મેરેજ રજિસ્ટ્રારનું નોટિફિકેશન થોડું છે જેમાં વિરોધ ન નોંધાય તો સહમતિ સધાઈ જાય? અને રહી વાત યોગદાનની, તો એ તો તમે કરી જ રહ્યા છો. તમારા જણાવ્યા મુજબ તમને ટેકનિકલ વિભાગમાં વધુ રસ છે અને તમે ઢાંચાઓ અને મોડ્યુલોમાં ફેરફારો કર્યા છે, જે સાબિત કરે છે કે કોઈ પણ વધારાના હક્કો મેળવ્યા વગર પણ તમે અહિં યોગદાન કરી જ શકો છો. મેં મારા પાછલા સંદેશામાં જણાવ્યું તેમ જો તમારે કોઈ ઢાંચો/વિભાગ અહિં લાવવો હોય તો મારા સહિત અમારા ચાર આયાતકારોનો સંપર્ક કરી શકો છો, અમે જરુરી બધી જ મદદ કરવા તત્પર રહીશું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૫૭, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
 
== પૂર્ણ થઈ ગયેલા નિવેદનો ==