દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું છબી. સંદર્ભ સાફ-સફાઇ અને કોમન્સ. જિલ્લો સુધાર્યો.
લીટી ૪:
| map = India Gujarat
| map_caption = દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનનું સ્થાન
| photo = The Vast Expanse of Narara Sea Bed during Low Tide of Narara Marine National Park.jpg
| photo =
| photo_caption = ઓટ દરમિયાન દ્રશ્યમાન થતા પરવાળા
| photo_caption =
| location = [[જામનગરકચ્છનો અખાત]], [[દેવભૂમિ દ્વારકા જિલ્લો]], [[ગુજરાત]], [[ભારત]]
| nearest_city = [[ઓખામંડળઓખા (તા. દ્વારકા)|ઓખા]]
| coords = {{coord|22|28|N|69|37|E|source:kolossus-frwiki|display=inline}}
| area_km2 = 162.89
લીટી ૧૩:
| visitation_num =
| visitation_year =
| governing_body = [https://web.archive.org/web/20090410044805/http://gujaratforest.gov.in/index.htm Forest Departmentગુજરાત ofરાજ્ય Gujaratવનવિભાગ]
}}
[[ચિત્ર:Map Guj Nat Parks Sanctuary.png|thumb|ગુજરાતના અભયારણ્યો]]
'''દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય''' એ [[કચ્છનો અખાત|કચ્છના અખાત]]માં આવેલો એક જૈવિક વિવિધતા માટેનો સુરક્ષિત વિસ્તાર છે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે જામનગર[[દેવભૂમિ જિલ્લામાંદ્વારકા જિલ્લો|દેવભૂમિ દ્વારકા જિલ્લા]]<nowiki/>માં આવેલું છે. આ સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એમ બંનેનો દરજ્જો મળ્યો છે. ૧૯૯૦માં, ઓખાથી[[ઓખા (તા. દ્વારકા)|ઓખા]]થી લઈને [[જોડિયા|જોડીયા]] સુધી ના ૨૭૦ ચો કિમી ક્ષેત્રને દરિયાઈ અભયારણ્ય જાહેર કરાયું. તે પહેલાં, ૧૯૮૨માં, ૧૧૦ ચો કિમી કેન્દ્રીય ક્ષેત્રને વન્યજીવ (સંરક્ષણ) કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું હતું. આ ભારતનું સર્વ પ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગર કિનારે ૩૦ થી ૪૦ ટાપુઓ છે જે કરાડ દ્વારા ઘેરાયેલ છે. આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ [[પીરોટન બેટ (તા. જામનગર)|પીરોટન]] છે.<ref name="bnhs">{{cite journal|last=Apte |first=Deepak |title=Marine National Park, Gulf of Kutchh: A conservation challenge |publisher=Bombay Natural History Society |pages=૨૬–૨૭ |url=http://www.bnhs.org/bo/documents/GulfofKutch.pdf |accessdate=૨૨ જાન્યુઆરી ૨૦૦૯ |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20070925110300/http://www.bnhs.org/bo/documents/GulfofKutch.pdf |archivedate=૨૫ સપ્ટેમ્બર ૨૦૦૭}}</ref> અહીંની પ્રાણી સૃષ્ટિમાં [[પરવાળા]], [[ડ્યૂગોંગ]] અને પક્ષરહીત પોર્પસનો સમાવેશ થાય છે.
 
== જૈવિક વિવિધતા અને સંવર્ધન પડકારો ==
લીટી ૬૩:
 
==આ પણ જુવો==
* [[પીરોટન બેટ (તા. જામનગર)|પીરોટન બેટ]] - પીરોટન એ દરીયાઇ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા ૩૦ થી ૪૦ ટાપુઓમાંનો એક સ્થાયી માનવ-વસવાટ-રહીત ટાપુ છે.
* [[અજાડ ટાપુ (તા. ખંભાળિયા)|અજાડ બેટ]]
* [[રોઝી બંદર (તા. જામનગર)|રોઝી બંદર]]
લીટી ૬૯:
== સંદર્ભ ==
{{reflist}}
 
{{commons category|Marine National Park, Gulf of Kutch|દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય}}
 
{{ગુજરાતના અભયારણ્યો}}
Line ૭૬ ⟶ ૭૮:
[[Category:ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો]]
[[Category:ગુજરાતનાં વન્યજીવો]]
[[શ્રેણી:જામનગર જિલ્લો]]