વિકિપીડિયા:આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎કેપ્ટનવિરાજ: પાછું ખેંચ્યું
લીટી ૩૬:
::::::::::{{Ping|CptViraj}} કોઈ પણ નામાંકન મૂળભુત રીતે ટેકો મેળવવા માટે કરવામાં આવતું હોય છે, વિરોધ એ ટેકાની આડપેદાશ છે માટે '''કોઈનો વિરોધ ન હોવો''' તેને '''સૌનો ટેકો હોવો''' એમ ના માની લેવાય. આ કોઈ મેરેજ રજિસ્ટ્રારનું નોટિફિકેશન થોડું છે જેમાં વિરોધ ન નોંધાય તો સહમતિ સધાઈ જાય? અને રહી વાત યોગદાનની, તો એ તો તમે કરી જ રહ્યા છો. તમારા જણાવ્યા મુજબ તમને ટેકનિકલ વિભાગમાં વધુ રસ છે અને તમે ઢાંચાઓ અને મોડ્યુલોમાં ફેરફારો કર્યા છે, જે સાબિત કરે છે કે કોઈ પણ વધારાના હક્કો મેળવ્યા વગર પણ તમે અહિં યોગદાન કરી જ શકો છો. મેં મારા પાછલા સંદેશામાં જણાવ્યું તેમ જો તમારે કોઈ ઢાંચો/વિભાગ અહિં લાવવો હોય તો મારા સહિત અમારા ચાર આયાતકારોનો સંપર્ક કરી શકો છો, અમે જરુરી બધી જ મદદ કરવા તત્પર રહીશું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૫૭, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
{{Od|11}} {{સાંભળો|Dsvyas}} તમે કોઇ નિવેદન કરો અને સભ્યોને ૭ દિવસની અંદર મત આપવાનો સમય ન મળે તો શું તેનાથી નિવેદન કરનાર સભ્ય અયોગ્ય ગણાય છે? આ નિવેદનમાં અઠવાડિયાની અંદર ૨ સમર્થન અને ૮માં દિવસે ૩ અર્થપૂર્ણ વિરોધ આવ્યા હોત તો શું તમે આ નિવેદન‌ સ્વિકૃત કરત? ૭ દિવસમાં જ મતદાન પૂર્ણ કરી દેવું એવી તો કોઈ માનનીય‌ નીતિ નથી પણ બસ એક જનરલ પ્રેક્ટિસ છે કે ઓછામાં ઓછું ૭ દિવસ સુધી નિવેદન ચાલું રાખવું.‌ હું હજી તમારી વાતથી સહમત નથી પણ હવે મારી આ ચર્ચા આગળ વધારવાની ઈચ્છા નથી રહી. તેથી હું મારુ નિવેદન પાછું લઉં છું. બધાનો આભાર. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૪:૨૨, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
:સરસ, આનંદ છે કે તમે આ ચર્ચા આગળ વધારતા નથી. એ માટે આપનો ઘણોઘણો આભાર. આના આધારે હું આ નામાંકન અને ચર્ચાને બંધ કરું છું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૩૮, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
 
== પૂર્ણ થઈ ગયેલા નિવેદનો ==