વિકિપીડિયા:આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કેપ્ટનવિરાજનું નામાંકન પૂર્ણ થઈ ગયેલા નિવેદનોમાં ખસેડ્યું
લીટી ૧૦:
 
== હાલના નિવેદનો ==
<!-- નવા નિવેદન આ વિભાગના તળિયેઅંતે મૂકવા -->
 
=== કેપ્ટનવિરાજ ===
{{Sr-request
| status = withdrawn
| domain = gu.wikipedia
| user name = CptViraj
}}
હેલો, હું હમણાં થોડા વખતથી ગુજરાતી વિકિપીડિયા પર સાફ-સફાઈનું કામ કરી રહ્યો છું. મે અમુક‌ ઢાંચાઓ અને મોડ્યુલઓમા સુધારા-વધારા‌ કર્યા છે. મારા દ્વારા કરાયેલા ઢાચાઓના સંપાદન [https://w.wiki/Sr2 અહીં] અને મોડ્યુલઓના સંપાદન [https://w.wiki/Sr3 અહીં] જોઇ શકો છો. આ અધિકાર મેળવી હું અન્ય આયાતકોની જેમ જ જરૂરી ઢાંચાઓ અને મોડ્યુલ આયાત કરી તેમનું સ્થાનિકીકરણનું કાર્ય કરવાનો છું. મને HTML અને WikiMarkupનું મોટા ભાગનું અને Luaનું પાયાથી મધ્યમ સ્તર વચ્ચેનું જ્ઞાન છે. હું કોઈપણ વસ્તુ બ્રેક નહીં કરું તેનો મને ભરોસો ‌છે, જો કોઈ એવો ગૂંચવણભર્યો ઢાંચો કે મોડ્યુલ હશે તો હું કોઈ નિષ્ણાત‌ સભ્યની સલાહ લઈને જ આગળ વધીશ. આભાર :)‌ -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૮:૨૮, ૪ જૂન ૨૦૨૦ (IST)
 
==== સમર્થન/વિરોધ/તટસ્થ ====
#{{તરફેણ}} - ઉત્સાહી અને તકનિકી અનુભવ ધરાવતા સભ્ય. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૧:૫૯, ૧૫ જૂન ૨૦૨૦ (IST)
#{{તરફેણ}} ગુજરાતી વિકિને તેમનાં યોગદાનોની જરૂર છે.—[[સભ્ય:Brihaspati|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Brihaspati|ચર્ચા]]) ૧૭:૨૪, ૧૫ જૂન ૨૦૨૦ (IST)
 
==== અન્ય ટિપ્પણી/પરિણામ ====
* {{સાંભળો|Aniket|Dsvyas}} મારા નિવેદનને ૭ દિવસથી વધુ સમય થઈ ગયો છે, નિવેદન જોવા વિનંતી. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૧:૨૪, ૧૫ જૂન ૨૦૨૦ (IST)
*:હજુ થોડો સમય મતદાન શરૂ રાખી જોઈએ. કદાચ લોકોને મત આપવા નો સમય મળી રહે. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]])
*::ઓકે, કોઇ જલ્દી નથી :) -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૨:૨૬, ૧૫ જૂન ૨૦૨૦ (IST)
*:::ખરેખરતો ૭ દિવસનો સમય થઈ ગયો હતો અને કોઈના મત અહી આવ્યા ન હતા. એટલે તમને એક વધુ તક મળી રહે એ માટે મતદાનનો સમય વધાર્યો. જે ખરેખર તો ત્યારે જ સમય પૂરો થયેલો જાહેર કરીને બંધ થઈ શકતું હતું પણ એને લીધે તમારી અરજી નકારવી પડી હોત. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૫૧, ૧૬ જૂન ૨૦૨૦ (IST)
*::::મને અધિકાર મળે એમાં કોઈનો વિરોધ ન હતો તો નકારવી કેમ? -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૨૦:૫૯, ૧૬ જૂન ૨૦૨૦ (IST)
*::::: કેમકે ગુજરાતી વિકિ પર મતદાનમાં તરફેણમાં એકપણ મત ન મળે તો તમારી અરજી નકારવીજ પડે. તમે અમને પ્રબંધકોને એ સ્થિતિમાં મુકી રહ્યા છો કે જ્યા તમને તક આપ્યા બદલ પસ્તાવો થાય. મહેરબાની કરી ને કોઈ ને શબ્દોમાં ફસાવવાના આશયથી વધુ પડતા સવાલ જવાબ કરવાનું ટાળો. કામમાં સહયોગ ન કરી શકો તો કંઇ નહી પણ કામ વધારો તો નહી જ. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૧૧, ૧૬ જૂન ૨૦૨૦ (IST)
:::::::મારા મતે તો આ નામાંકન રદ ગણવું જોઈએ કેમકે ૭ દિવસના સમયમાં કોઈ તરફેણના મત આવ્યા ન હતા અને [[સભ્ય:CptViraj|'''કેપ્ટનવિરાજ'']], તમારા અમુક ફેરફારો અનાવશ્યક હોય છે જે જોતા મને આયાતકારના હક્કો તમે મેળવો તે હાલમાં યોગ્ય લાગતું નથી. તમે અહિં વર્ષોથી વપરાતા ઢાંચાની સામે અમુક શબ્દોની ફેરબદલી કરીને નવો ઢાંચો બનાવો, કે પછી અંગ્રેજી નામવાળા ઢાંચા પર દિશાનિર્દેશન કરતો ગુજરાતી નામનો ઢાંચો બનાવો એ ફક્ત સાંખ્યિક યોગદાન છે. જો તમે લેખ વિસ્તૃત કરવાના કે નવા બનાવવાના કામમાં પરોવાયેલા હોતો તો વાત અલગ હતી. અને હા, જ્યારે પણ તમારે કોઈ ઢાંચા કે મોડ્યુલ કે અન્ય કોઈ પાનું અહિં લાવવાની જરુર હોય તો [[વિશેષ:યાદીસભ્યો|અહિંની યાદી]]માં '''આંતર વિકિ આયાત''' સમુહ પસંદ કરી તેમાં રહેલા સાંપ્રત ચાર સભ્યોમાંથી કોઈનો પણ સંપર્ક સાધી શકો છો. અમે ચારેય જણા તમને મદદ કરવા તત્પર રહીશું. પણ હા, આયાત કરવાની વિનંતી એવા પાનાઓ માટે કરજો જેના પર તમે કામ કરી રહ્યા હોવ. અન્ય વિકિમાં છે અને અહિં હોવું જોઈએ એટલે કે ભવિષ્યમાં કામ આવે એ માટે નહિં. થોડો સમય Quantity નહિં પણ Quality યોગદાન કરો અને પછી છ-એક મહીના બાદ જરૂર પડે તો ફરી નામાંકન કરજો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૧, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
::::::::નામાંકન રદ ગણવા માટે સહમત. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૧૩, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
:::::::::{{Ping|Dsvyas}} મેં ખાલી દિશાનિર્દેશનો જ નથી બનાવ્યા. તમે બીજા સંપાદનોની Diff જોશો તો તમને જણાશે કે મેં ઢાંચાઓ અને મોડ્યુલોને સરખા પણ કર્યા છે. અને એવું નથી કે મેં લેખો‌ નથી બનાવ્યા, બસ મારો રસ ટકનિકિ વિભાગમાં વધુ છે, મેં [[ટિકટોક]], [[જસ્ટિન બીબર]], [[ધ્વનિ ભાનુશાલી]] અને [[દર્શન રાવલ]] લેખો બનાવ્યા છે. તમે માનો છો કે હું Quantity યોગદાન કરું છું, એ વાત મને અજીબ લાગી. અને ૭ દિવસમાં કોઈ સમર્થન ન આવ્યા એટલે નિવેદન અસ્વિકૃત કરવું એ વાત મને યોગ્ય નથી લાગતી, ૭ દિવસમાં મને અધિકાર મળે એ માટે કોઈ વિરોધ તો‌ પણ ન હતા અને અત્યારે તો ૨ સભ્યોના સમર્થન પણ છે. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૯:૩૭, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
::::::::::{{Ping|CptViraj}} કોઈ પણ નામાંકન મૂળભુત રીતે ટેકો મેળવવા માટે કરવામાં આવતું હોય છે, વિરોધ એ ટેકાની આડપેદાશ છે માટે '''કોઈનો વિરોધ ન હોવો''' તેને '''સૌનો ટેકો હોવો''' એમ ના માની લેવાય. આ કોઈ મેરેજ રજિસ્ટ્રારનું નોટિફિકેશન થોડું છે જેમાં વિરોધ ન નોંધાય તો સહમતિ સધાઈ જાય? અને રહી વાત યોગદાનની, તો એ તો તમે કરી જ રહ્યા છો. તમારા જણાવ્યા મુજબ તમને ટેકનિકલ વિભાગમાં વધુ રસ છે અને તમે ઢાંચાઓ અને મોડ્યુલોમાં ફેરફારો કર્યા છે, જે સાબિત કરે છે કે કોઈ પણ વધારાના હક્કો મેળવ્યા વગર પણ તમે અહિં યોગદાન કરી જ શકો છો. મેં મારા પાછલા સંદેશામાં જણાવ્યું તેમ જો તમારે કોઈ ઢાંચો/વિભાગ અહિં લાવવો હોય તો મારા સહિત અમારા ચાર આયાતકારોનો સંપર્ક કરી શકો છો, અમે જરુરી બધી જ મદદ કરવા તત્પર રહીશું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૫૭, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
{{Od|11}} {{સાંભળો|Dsvyas}} તમે કોઇ નિવેદન કરો અને સભ્યોને ૭ દિવસની અંદર મત આપવાનો સમય ન મળે તો શું તેનાથી નિવેદન કરનાર સભ્ય અયોગ્ય ગણાય છે? આ નિવેદનમાં અઠવાડિયાની અંદર ૨ સમર્થન અને ૮માં દિવસે ૩ અર્થપૂર્ણ વિરોધ આવ્યા હોત તો શું તમે આ નિવેદન‌ સ્વિકૃત કરત? ૭ દિવસમાં જ મતદાન પૂર્ણ કરી દેવું એવી તો કોઈ માનનીય‌ નીતિ નથી પણ બસ એક જનરલ પ્રેક્ટિસ છે કે ઓછામાં ઓછું ૭ દિવસ સુધી નિવેદન ચાલું રાખવું.‌ હું હજી તમારી વાતથી સહમત નથી પણ હવે મારી આ ચર્ચા આગળ વધારવાની ઈચ્છા નથી રહી. તેથી હું મારુ નિવેદન પાછું લઉં છું. બધાનો આભાર. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૪:૨૨, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
:સરસ, આનંદ છે કે તમે આ ચર્ચા આગળ વધારતા નથી. એ માટે આપનો ઘણોઘણો આભાર. આના આધારે હું આ નામાંકન અને ચર્ચાને બંધ કરું છું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૩૮, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
 
== પૂર્ણ થઈ ગયેલા નિવેદનો ==
Line ૯૨ ⟶ ૬૬:
:{{ping|Nizil Shah}} જો તે HTML અને અત્યારનું પ્રવર્તમાન વિકિપીડિયા હોય તો તે ધરાવું છું અને તે સિવાયનું અન્ય હોય તો તે શીખી લઈશ. —[[સભ્ય:Harshil169|Harshil169]] ([[સભ્યની ચર્ચા:Harshil169|ચર્ચા]]) ૨૦:૪૫, ૧૭ જુલાઇ ૨૦૧૯ (IST)
::હા, ખાસ કરીને ટેમ્પલેટ અને મોડ્યુલ લાવતી વખતે બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ ભાષાંતર જાળવી રાખવું પણ જરૂરી છે. થોડું Lua આવડે તો ઉત્તમ છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૧:૪૦, ૧૭ જુલાઇ ૨૦૧૯ (IST)}}
 
=== કેપ્ટનવિરાજ ===
{{ચર્ચા-નિવેડો|સવિસ્તૃત ચર્ચા જોવા માટે 'વિસ્તારો' પર ક્લિક કરો|text=
{{Sr-request
| status = withdrawn
| domain = gu.wikipedia
| user name = CptViraj
}}
હેલો, હું હમણાં થોડા વખતથી ગુજરાતી વિકિપીડિયા પર સાફ-સફાઈનું કામ કરી રહ્યો છું. મે અમુક‌ ઢાંચાઓ અને મોડ્યુલઓમા સુધારા-વધારા‌ કર્યા છે. મારા દ્વારા કરાયેલા ઢાચાઓના સંપાદન [https://w.wiki/Sr2 અહીં] અને મોડ્યુલઓના સંપાદન [https://w.wiki/Sr3 અહીં] જોઇ શકો છો. આ અધિકાર મેળવી હું અન્ય આયાતકોની જેમ જ જરૂરી ઢાંચાઓ અને મોડ્યુલ આયાત કરી તેમનું સ્થાનિકીકરણનું કાર્ય કરવાનો છું. મને HTML અને WikiMarkupનું મોટા ભાગનું અને Luaનું પાયાથી મધ્યમ સ્તર વચ્ચેનું જ્ઞાન છે. હું કોઈપણ વસ્તુ બ્રેક નહીં કરું તેનો મને ભરોસો ‌છે, જો કોઈ એવો ગૂંચવણભર્યો ઢાંચો કે મોડ્યુલ હશે તો હું કોઈ નિષ્ણાત‌ સભ્યની સલાહ લઈને જ આગળ વધીશ. આભાર :)‌ -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૮:૨૮, ૪ જૂન ૨૦૨૦ (IST)
 
==== સમર્થન/વિરોધ/તટસ્થ ====
#{{તરફેણ}} - ઉત્સાહી અને તકનિકી અનુભવ ધરાવતા સભ્ય. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૧:૫૯, ૧૫ જૂન ૨૦૨૦ (IST)
#{{તરફેણ}} ગુજરાતી વિકિને તેમનાં યોગદાનોની જરૂર છે.—[[સભ્ય:Brihaspati|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Brihaspati|ચર્ચા]]) ૧૭:૨૪, ૧૫ જૂન ૨૦૨૦ (IST)
 
==== અન્ય ટિપ્પણી/પરિણામ ====
* {{સાંભળો|Aniket|Dsvyas}} મારા નિવેદનને ૭ દિવસથી વધુ સમય થઈ ગયો છે, નિવેદન જોવા વિનંતી. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૧:૨૪, ૧૫ જૂન ૨૦૨૦ (IST)
*:હજુ થોડો સમય મતદાન શરૂ રાખી જોઈએ. કદાચ લોકોને મત આપવા નો સમય મળી રહે. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]])
*::ઓકે, કોઇ જલ્દી નથી :) -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૨:૨૬, ૧૫ જૂન ૨૦૨૦ (IST)
*:::ખરેખરતો ૭ દિવસનો સમય થઈ ગયો હતો અને કોઈના મત અહી આવ્યા ન હતા. એટલે તમને એક વધુ તક મળી રહે એ માટે મતદાનનો સમય વધાર્યો. જે ખરેખર તો ત્યારે જ સમય પૂરો થયેલો જાહેર કરીને બંધ થઈ શકતું હતું પણ એને લીધે તમારી અરજી નકારવી પડી હોત. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૦:૫૧, ૧૬ જૂન ૨૦૨૦ (IST)
*::::મને અધિકાર મળે એમાં કોઈનો વિરોધ ન હતો તો નકારવી કેમ? -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૨૦:૫૯, ૧૬ જૂન ૨૦૨૦ (IST)
*::::: કેમકે ગુજરાતી વિકિ પર મતદાનમાં તરફેણમાં એકપણ મત ન મળે તો તમારી અરજી નકારવીજ પડે. તમે અમને પ્રબંધકોને એ સ્થિતિમાં મુકી રહ્યા છો કે જ્યા તમને તક આપ્યા બદલ પસ્તાવો થાય. મહેરબાની કરી ને કોઈ ને શબ્દોમાં ફસાવવાના આશયથી વધુ પડતા સવાલ જવાબ કરવાનું ટાળો. કામમાં સહયોગ ન કરી શકો તો કંઇ નહી પણ કામ વધારો તો નહી જ. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૧૧, ૧૬ જૂન ૨૦૨૦ (IST)
:::::::મારા મતે તો આ નામાંકન રદ ગણવું જોઈએ કેમકે ૭ દિવસના સમયમાં કોઈ તરફેણના મત આવ્યા ન હતા અને [[સભ્ય:CptViraj|'''કેપ્ટનવિરાજ'']], તમારા અમુક ફેરફારો અનાવશ્યક હોય છે જે જોતા મને આયાતકારના હક્કો તમે મેળવો તે હાલમાં યોગ્ય લાગતું નથી. તમે અહિં વર્ષોથી વપરાતા ઢાંચાની સામે અમુક શબ્દોની ફેરબદલી કરીને નવો ઢાંચો બનાવો, કે પછી અંગ્રેજી નામવાળા ઢાંચા પર દિશાનિર્દેશન કરતો ગુજરાતી નામનો ઢાંચો બનાવો એ ફક્ત સાંખ્યિક યોગદાન છે. જો તમે લેખ વિસ્તૃત કરવાના કે નવા બનાવવાના કામમાં પરોવાયેલા હોતો તો વાત અલગ હતી. અને હા, જ્યારે પણ તમારે કોઈ ઢાંચા કે મોડ્યુલ કે અન્ય કોઈ પાનું અહિં લાવવાની જરુર હોય તો [[વિશેષ:યાદીસભ્યો|અહિંની યાદી]]માં '''આંતર વિકિ આયાત''' સમુહ પસંદ કરી તેમાં રહેલા સાંપ્રત ચાર સભ્યોમાંથી કોઈનો પણ સંપર્ક સાધી શકો છો. અમે ચારેય જણા તમને મદદ કરવા તત્પર રહીશું. પણ હા, આયાત કરવાની વિનંતી એવા પાનાઓ માટે કરજો જેના પર તમે કામ કરી રહ્યા હોવ. અન્ય વિકિમાં છે અને અહિં હોવું જોઈએ એટલે કે ભવિષ્યમાં કામ આવે એ માટે નહિં. થોડો સમય Quantity નહિં પણ Quality યોગદાન કરો અને પછી છ-એક મહીના બાદ જરૂર પડે તો ફરી નામાંકન કરજો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૧, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
::::::::નામાંકન રદ ગણવા માટે સહમત. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૧૩, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
:::::::::{{Ping|Dsvyas}} મેં ખાલી દિશાનિર્દેશનો જ નથી બનાવ્યા. તમે બીજા સંપાદનોની Diff જોશો તો તમને જણાશે કે મેં ઢાંચાઓ અને મોડ્યુલોને સરખા પણ કર્યા છે. અને એવું નથી કે મેં લેખો‌ નથી બનાવ્યા, બસ મારો રસ ટકનિકિ વિભાગમાં વધુ છે, મેં [[ટિકટોક]], [[જસ્ટિન બીબર]], [[ધ્વનિ ભાનુશાલી]] અને [[દર્શન રાવલ]] લેખો બનાવ્યા છે. તમે માનો છો કે હું Quantity યોગદાન કરું છું, એ વાત મને અજીબ લાગી. અને ૭ દિવસમાં કોઈ સમર્થન ન આવ્યા એટલે નિવેદન અસ્વિકૃત કરવું એ વાત મને યોગ્ય નથી લાગતી, ૭ દિવસમાં મને અધિકાર મળે એ માટે કોઈ વિરોધ તો‌ પણ ન હતા અને અત્યારે તો ૨ સભ્યોના સમર્થન પણ છે. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૯:૩૭, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
::::::::::{{Ping|CptViraj}} કોઈ પણ નામાંકન મૂળભુત રીતે ટેકો મેળવવા માટે કરવામાં આવતું હોય છે, વિરોધ એ ટેકાની આડપેદાશ છે માટે '''કોઈનો વિરોધ ન હોવો''' તેને '''સૌનો ટેકો હોવો''' એમ ના માની લેવાય. આ કોઈ મેરેજ રજિસ્ટ્રારનું નોટિફિકેશન થોડું છે જેમાં વિરોધ ન નોંધાય તો સહમતિ સધાઈ જાય? અને રહી વાત યોગદાનની, તો એ તો તમે કરી જ રહ્યા છો. તમારા જણાવ્યા મુજબ તમને ટેકનિકલ વિભાગમાં વધુ રસ છે અને તમે ઢાંચાઓ અને મોડ્યુલોમાં ફેરફારો કર્યા છે, જે સાબિત કરે છે કે કોઈ પણ વધારાના હક્કો મેળવ્યા વગર પણ તમે અહિં યોગદાન કરી જ શકો છો. મેં મારા પાછલા સંદેશામાં જણાવ્યું તેમ જો તમારે કોઈ ઢાંચો/વિભાગ અહિં લાવવો હોય તો મારા સહિત અમારા ચાર આયાતકારોનો સંપર્ક કરી શકો છો, અમે જરુરી બધી જ મદદ કરવા તત્પર રહીશું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૫૭, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
{{Od|11}} {{સાંભળો|Dsvyas}} તમે કોઇ નિવેદન કરો અને સભ્યોને ૭ દિવસની અંદર મત આપવાનો સમય ન મળે તો શું તેનાથી નિવેદન કરનાર સભ્ય અયોગ્ય ગણાય છે? આ નિવેદનમાં અઠવાડિયાની અંદર ૨ સમર્થન અને ૮માં દિવસે ૩ અર્થપૂર્ણ વિરોધ આવ્યા હોત તો શું તમે આ નિવેદન‌ સ્વિકૃત કરત? ૭ દિવસમાં જ મતદાન પૂર્ણ કરી દેવું એવી તો કોઈ માનનીય‌ નીતિ નથી પણ બસ એક જનરલ પ્રેક્ટિસ છે કે ઓછામાં ઓછું ૭ દિવસ સુધી નિવેદન ચાલું રાખવું.‌ હું હજી તમારી વાતથી સહમત નથી પણ હવે મારી આ ચર્ચા આગળ વધારવાની ઈચ્છા નથી રહી. તેથી હું મારુ નિવેદન પાછું લઉં છું. બધાનો આભાર. -- [[User:CptViraj|<b style="color:black">'''કેપ્ટનવિરાજ'''</b>]] ([[User talk:CptViraj|ચર્ચા]]) ૧૪:૨૨, ૧૮ જૂન ૨૦૨૦ (IST)
:સરસ, આનંદ છે કે તમે આ ચર્ચા આગળ વધારતા નથી. એ માટે આપનો ઘણોઘણો આભાર. આના આધારે હું આ નામાંકન અને ચર્ચાને બંધ કરું છું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૩૮, ૧૮ જૂન ૨૦૨૦ (IST)}}