અલ્હાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું Adv hacker 17 (talk) દ્વારા કરેલ ફેરફારોને Gazal world દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૫૮:
| footnotes = {{Reflist|group=upper-alpha}}
}}
'''અલ્હાબાદ''' ‍(હવે, '''પ્રયાગરાજ''') [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[અલ્હાબાદ જિલ્લો|અલ્હાબાદ જિલ્લા]]નું મુખ્ય મથક છે.
 
પૂર્વી ઉત્તર પ્રદેશમાં [[ગંગા નદી]]ના કિનારે વસેલું પરાયગરાજઅલ્હાબાદ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે. ઉત્તર પ્રદેશ રાજ્યના આ ઐતિહાસિક નગરનું પ્રશાસનિક, શૈક્ષેણીક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્રણી સ્થાન છે. આ નગરનો ઉલ્લેખ ભારતના પુરાણા ધાર્મિક ગ્રંથોમાં મળે છે. વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં આ સ્થળને '''પ્રયાગ''' કહેવામાં આવ્યું છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો અહીં સંગમ (ત્રિવેણી સંગમ) થાય છે, આ કારણે હિંદુઓ માટે આ શહેરનું વિશેષ મહત્વ છે. હિંદુઓની જુની પરંપરા અનુસાર દર ૧૨ વર્ષે અહીં [[કુંભ મેળો|કુંભ મેળા]]નું આયોજન કરવામાં આવે છે.
 
આ શહેર પહેલા અલ્હાબાદઅલ્હાબાદનું નામ થી ઓળખવા માં આવતું હતું. પરંતુ મુખ્યમંત્રી શ્રી યોગીઆદિત્યનાથજી દ્વારા આ શહેર ને તેની જૂની અને પૌરાણિક ઓળખાણ પાછી આપી આ શહેર નું નામ ફરી થીહવે પ્રયાગરાજ કરવામાં આવ્યું છે.<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/lucknow/up-allahabad-will-now-be-known-as-prayagraj/articleshow/66236308.cms|title=UP: Allahabad will now be known as Prayagraj - Times of India ►|newspaper=The Times of India|access-date=2018-10-16}}</ref><ref>{{Cite news|url=https://indianexpress.com/article/india/up-cabinet-clears-proposal-to-rename-allahabad-as-prayagraj/|title=UP cabinet clears proposal to rename Allahabad as Prayagraj|date=2018-10-16|newspaper=The Indian Express|language=en-US|access-date=2018-10-16}}</ref>
 
== સંદર્ભ ==