અંકલેશ્વર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઢાંચો સુધાર્યો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૯:
 
== ઉદ્યોગો ==
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં GIDCજીઆઇડીસી (ઉધોગિક વસાહત) અને ONGCનાઓએનજીસી ના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં ૧૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.
 
આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં [[ખેતી]] અને [[પશુપાલન]] કરે છે, જે પૈકી મુખ્ય ખેતી [[શેરડી]], [[ડાંગર]] તેમ જ [[કપાસ]]ની થાય છે.