અંકલેશ્વર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૯:
 
== ઉદ્યોગો ==
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાંજેની સ્થાનિક ભાષામાં જીઆઇડીસી (ઉધોગિકગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવેલોપમેન્ટ વસાહતકોર્પોરેશન) અને ઓએનજીસી ના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં ૧૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.
 
આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં [[ખેતી]] અને [[પશુપાલન]] કરે છે, જે પૈકી મુખ્ય ખેતી [[શેરડી]], [[ડાંગર]] તેમ જ [[કપાસ]]ની થાય છે.