લદ્દાખ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું removed Category:જમ્મુ અને કાશ્મીર; added Category:લડાખ using HotCat |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
||
લીટી ૧:
'''લદ્દાખ''' [[ભારત
અહીંની ઇન્ડો-આર્યન અને તિબેટિયન વંશની<ref>{{cite book|title=Ladakh: The Land and the People|last=Jina|first=Prem Singh|year=૧૯૯૬|publisher=Indus Publishing|ISBN=81-7387-057-8}}</ref><ref>{{cite web|url=http://news.bbc.co.uk/2/shared/spl/hi/south_asia/03/kashmir_future/html/default.stm|title=In Depth-the future of Kashmir|last=|first=|date=|website=|publisher=BBC News|accessdate=૧૬ એપ્રિલ ૨૦૧૩}}</ref> લદ્દાખી પ્રજાનો મોટો ભાગ [[બૌદ્ધ ધર્મ]] અને અમુક શિયા મુસ્લીમ ધર્મ પાળે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિનાં બહોળા ફેલાવાને કારણે ક્યારેક આને "નાનાં તિબેટ" તરીકે પણ ઓળખાવાય છે. ઘણાં તિબેટિયનોનું માનવું છે કે, બાકીનાં કાશ્મીર કરતાં આ પ્રદેશ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખુબજ અલગ પડતો હોય, લદ્દાખને "[[કેન્દ્ર શાસિત પ્રદેશ]]" જાહેર કરવો જોઇએ. જેને ધ્યાનમાં લઈને
કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. જમ્મુ-કાશ્મીરમાં 20 જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ
==ભૂગોળ==
અહીંના "કારાકોરમ ઘાટ", "ખરદુંગ લા" ("લા" = ઘાટ), "લછુલુંગ લા" તથા "તાંગલાંગ લા" મુખ્ય ઘાટો છે.
== સંદર્ભ ==
Line ૧૯ ⟶ ૧૨:
{{commons|Ladakh|લદ્દાખ}}
{{ભારત}}
{{geo-stub}}
|