શકુની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ.
નાનું વધુ સાફ-સફાઇ.
લીટી ૮:
| family = સુબલા અને સુદર્મા (માતા-પિતા)<br>[[ગાંધારી]] (બહેન)
}}
'''શકુની''' ([[સંસ્કૃત]]: शकुनिः) ગાંધાર દેશનો રાજા અને [[ગાંધારી ]]<nowiki/>નો ભાઈ હતો. તે ધૃતક્રિડામાં અત્યંત પારંગત હતો અને તેણે ધૃતક્રિડામાં પાડવોનું રાજ્ય તેના પ્રિય ભાણેજ [[દુર્યોધન]] માટે જીત્યું હતું.
 
અમુક સ્ત્રોત કહે છે કે જ્યારે શકુનીએ તેની પ્રિય બહેનને અંધ કુરુ રાજા સાથે પરણાવી ત્યારે તેનું અપમાન કરવામાં આવ્યું અને ત્યારે જ તેણે કુરુ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞા પૂરી કરવા તેણે પોતાના અસ્થિર ભત્રિજાભાણેજ દુર્યોધનને પાંડવો સાથે યુદ્ધ કરવા પ્રેર્યો-, જેથી કૌરવ કુળનો નાશ થયો. આમ, ઘણાં લોકો તેને કુરુક્ષેત્રના યુદ્ધનું કારણ માને છે.
 
આમ- ઘણાં લોકો તેને કુરુક્ષેત્રના યુદ્ધનો કારણ માને છે.
 
== ચોસર ==