મેગ્નેશિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}
નાનું જોડણી સુધારી.
લીટી ૧:
'''મેગ્નેશિયમ''' એ [[રાસાયણીકતત્ત્વ|રાસાયણિક તત્વતત્ત્વ]] છે જેની સંજ્ઞા '''Mg''', [[અણુપરમાણુ ક્રમાંક]] ૧૨, અને સામાન્ય બંધનાંક +૨ છે. આ એક [[આલ્કલાઈન મૃદા ધાતુ]] છે અને અઠમુંપૃથ્વી પર સૌથી મોટા પ્રમાણમામ્પ્રમાણમાં પૃથ્વીઉપલબ્ધ પરઆઠમું ઉપલબ્ધ તત્વતત્ત્વ છે. તે પૃથ્વીનોપૃથ્વીનું ૨% દળ મેગ્નેશિયમનોમેગ્નેશિયમનું બનેલોબનેલું છે, અને સમગ્ર વિશ્વમાં નવમું સૌથી વધુ ઉપલબ્ધ તત્વતત્ત્વ છે.<ref>{{Housecroft3rd|pages=305–306}}</ref><ref>{{cite book|last = Ash|first = Russell|title = The Top 10 of Everything 2006: The Ultimate Book of Lists|publisher = Dk Pub|year = 2005|url = http://plymouthlibrary.org/faqelements.htm|isbn = 0756613213}}.</ref>
 
મેગ્નેશિયમની બહુતાયતનું કારણ એમ મનાય છે કે તે સુપરનોવા તારાઓમાં કાર્બનના એક પરમાણુમાં (જે હિલિયમના ત્રણ કેંદ્રોથી બનેલો હોય છે) હિલિયમના ત્રણ અણુઓ ક્રમગત રીતે ઉમેરાતા તે સરળતાથી નિર્માણ પામે છે. મેગ્નેશિયમ આયન પાણીમાં અત્યંત દ્રાવ્ય હોવાને કારણે તે દરિયાના પાણીમાં ઓગળેલું ત્રીજું સૌથી મોટું તત્વ છે.<ref>{{cite news|url=http://www.seafriends.org.nz/oceano/seawater.htm#composition|title=The chemical composition of seawater|author=Anthoni, J Floor|year=2006}}</ref>
 
મેગ્નેશિયમએ માનવ શરીરમાં ૧૧મું સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતું દ્રવ્ય છે. આના આયનો દરેક જીવ કોષમાંથી જરૂરી છે. જ્યાં તે મહત્વ પૂર્ણમહત્ત્વપૂર્ણ જૈવિક પોલીફોસ્ફેટ સંયોજનો જેવાકે એડિનોસીન ટ્રાય ફોસ્ફેટ, ડી .એન .. અને આર .એન .એ. આદિની રચના માંરચનામાં મહત્વનો ભાગ ભજવે છે. આમ હજારો ઉત્પ્રેરકોનેઉત્પ્રેરકો(ઉદ્દીપકો)ને કાર્ય કરવા માટે મેગ્નેશિયમની જરૂર હોય છે. મેગ્નેશિયમ દરેક ક્લોરોફીલના કેંદ્રમાં રહેલું ધતુધાતુ તત્વતત્ત્વ છે. આથી દરેક ખાતરોમાં ઉમેરાતું તે સામાન્ય તત્વતત્ત્વ છે.<ref>{{cite web|url=http://www.mg12.info|title=Magnesium in health}}</ref> મેગ્નેશિયમનમેગ્નેશિયમના સંયોજનો વૈદકિય ક્ષેત્રમાં રેચક તરીકે એન્ટી એસિડ તરીકે વપરાય છે દા.ત. મિલ્ક ઓફ મેગ્નેશિયા. આ સિવાય ચેતાતંત્રની ઉત્તેજના અને રક્ત -વાહિનીઓની તાણ આદિમાં પણ ઉપયોગ થાય છે દા. ત. એક્લેમ્પશિયા.
મેગ્નેશિયમના આયનો સ્વાદે તૂરા હોય છે અને હલકા પ્રમાણમાં મિનરલ પાણીમાં ઉમેરતા તે પાણીને પ્રાકૃઅતિકપ્રાકૃતિક તૂરાશ આપે છે..
 
આ ધાતુ મુક્ત રીતે પૃથ્વી પર નથી મળતી કેમકે તે ઘનીઘણી સક્રીય છે. જોકે કૃત્રિમ મેગ્નેશિયમને ઓક્સાઈડનેઓક્સાઈડની પાતળી સપાટીથી ઢંકતાઢાંકતા તે પરોક્ષીકરણ હેઠળ સક્રીયતા ઓછી કરે છે. મેગ્નેસિયમ સફેદ રંગની જ્યોત સાથે બળે છે, આનેજેના લીધે તે છમકારા મારતો જ્વાળા પદાર્થ બનાવવા વપરાય છે. આ ધાતુ મુખ્યત્વે મેગ્નેશિયમ સંયોજનોના સંતૃપ્ત દ્રાવણના વિદ્યુત પૃથ્થકરણપૃથક્કરણ દ્વારા મેળવાય છે. વાણિજ્યિક રીતે તેનો પ્રમુખ ઉપયોગ મેગ્નેલિયમ નામની એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની મિશ્રધાતુ બનાવવા થાય છે. મેગ્નેશિયમ , એલ્યુમિનિયમ કરતા ઓછુંઓછી ઘનત્વઘનતા ધરાવતીધરાવતું હોવાથી, તેની બનેલી મિશ્ર ધાતુઓ તેમનીતેમના હલકા વજન અને મજબૂતી માટે માંગ ધરાવે છે.
 
==સંદર્ભો==