"ગ્રહ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
{{સબસ્ટબ}}, સાફ-સફાઇ.
નાનું ({{સબસ્ટબ}}, સાફ-સફાઇ.)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
[[ચિત્ર:Planets are us.png|thumb|right|350px|આપણા સૌરમંડળસૌરમંડળના ગ્રહો - જમણી બાજુએથી ડાબી તરફ - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નેપ્ચૂન.]]
{{ભાષાંતર}}
[[સૂર્ય]] અથવા કોઈ અન્ય તારાની ચારે તરફ પરિક્રમા કરતા ખગોળ પિંડોને '''ગ્રહ''' કહેવાય છે. આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘની પરિભાષા અનુસાર આપણા સૌરમંડળમાં આઠ ગ્રહ છે - [[બુધ (ગ્રહ)|બુધ]], [[શુક્ર (ગ્રહ)|શુક્ર]], [[પૃથ્વી]], [[મંગળ (ગ્રહ)|મંગળ]], [[ગુરુ (ગ્રહ)|ગુરુ]] (બૃહસ્પતિ), [[શનિ (ગ્રહ)|શનિ]], [[યુરેનસ (ગ્રહ)|યુરેનસ]] અને [[નૅપ્ચ્યુન (ગ્રહ)|નૅપ્ચ્યુન]]. આ ઉપરાંત ત્રણ નાના ગ્રહો - સીરિસ, [[પ્લૂટો]] અને એરીસ પણ સૌરમંડળમાં આવેલા છે.
[[ચિત્ર:Planets are us.png|thumb|right|350px|આપણા સૌરમંડળ ગ્રહો - જમણી બાજુએથી ડાબી તરફ - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નેપ્ચૂન]]
સૂર્ય અથવા કોઈ અન્ય તારાની ચારે તરફ પરિના ગ્રહ દૂરબીન વગર નહીં દેખાય, એટલે જ પ્રાચીન વૈજ્ઞાનિકોં ને કેવલ પાંચ ગ્રહો નું જ્ઞાન હતું , પૃથ્વી ને એ સમયે ગ્રહ માનવામાં આવતો નહિ.
 
{{સબસ્ટબ}}
જ્યોતિષ ના અનુસાર ગ્રહ ની પરિભાષા અલગ છે ભારતીય જ્યોતિષ અને પૌરાણિક કથાઓં મા નવ ગ્રહ ગણાય છે--સૂર્ય, ચન્દ્રમા, બુધ, શુક્ર, મંગલ, ગુરુ, શનિ, રાહુ અને કેતુ.
 
[[શ્રેણી:ખગોળશાસ્ત્ર]]