Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૮:
 
આ પ્રકારના સંપૂર્ણ મશીન ભાષાંતર ધરાવતા લેખ ન બનાવવા વિનંતી છે. થોડા સુધારા કર્યા છે પણ હજુ પણ ભાષાંતર અર્થહીન લાગે છે, તો સુધારો કરશો. અથવા ગુણવત્તાની રીતે લેખ દૂર કરી શકાય તેમ છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૩:૨૮, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
 
== તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો ==
 
પ્રિય {{ping|user:92saeedshaikh}},
 
વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!
 
તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, [https://wikimedia.qualtrics.com/jfe/form/SV_2i2sbUVQ4RcH7Bb કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો] અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.
 
આભાર, [[સભ્ય:BGerdemann (WMF)|BGerdemann (WMF)]] ([[સભ્યની ચર્ચા:BGerdemann (WMF)|ચર્ચા]]) ૦૧:૩૯, ૯ જુલાઇ ૨૦૨૦ (IST)
 
આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, [https://drive.google.com/file/d/1ck7A3qq9Lz3lEjHoq4PYO-JJ8c7G6VVW/view મોજણીનું અંગતતા લખાણ] જુઓ.