દાહોદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અંગ્રેજી વિકમાંથી માહિતી.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૭:
 
== ઇતિહાસ ==
દાહોદ નું નામ પહેલા દોહદ (બે હદ વાળું) હતું. દાહોદ શહેર ગુજરાત ની સરહદે આવેલું છે, જ્યાં થી બે રાજ્યો (મધ્ય પ્રદેશ અને રાજસ્થાન) માં જઇ શકાય છે,
દાહોદ નામ દધિચિ ઋષિ પરથી પડ્યું હોવાનું મનાય છે, જેમનો આશ્રમ દુધમતી નદીના કિનારે આવેલો હતો.
 
મુઘલ બાદશાહ [[ઔરંગઝેબ]]નો જન્મ દાહોદમાં ઇ.સ. ૧૬૧૮માં જહાંગીરના શાસન દરમિયાન થયો હતો. જન્મ સ્થળ દુધમતી નદી ના કિનારે આવેલું છે.<ref>{{cite web|title=Aurangzeb loved Dahod till the end|url=http://www.dnaindia.com/india/1682952/report-aurangzeb-loved-dahod-till-the-end|publisher=dnaindia.com|accessdate=૪ ઓક્ટોબર ૨૦૧૩|author=Ashish Vashi|date=૧ મે ૨૦૧૨|quote=Eminent historian Manekshah Commissariat has quoted from this letter in his book 'A History of Gujarat: Mughal period, from 1573 to 1758'.}}</ref><ref>{{cite book|last1=transl.|last2=Waseem|first2=ed. by M.|title=On becoming an Indian Muslim : french essays on aspects of syncretism|date=૨૦૦૩|publisher=Oxford Univ. Press|location=New Delhi|isbn=9780195658071|page=૧૦૩}}</ref>
 
== પરિવહન ==