જી એફ ડી એલ (GFDL): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Modifying: wuu:GNU自由文档许可证文本
નાનું રોબોટ ફેરફાર: gl:Licenza de Documentación Libre de GNU; cosmetic changes
લીટી ૧:
[[Imageચિત્ર:Heckert GNU white.svg|thumb|200px|right|GNU નું નિશાન]]
'''GNU Free Documentation License'''–'''ગ્નુ ફ્રી ડૉક્યુમેન્ટેશન લાઇસન્સ''' (''GNU FDL''–''ગ્નુ એફ ડી એલ'' અથવા ફક્ત '''GFDL'''–'''જી એફ ડી એલ''') એ [[મુક્ત માહિતી]] માટેનું [[કૉપીલેફ્ટ]] લાઇસન્સ છે, જે [[ફ્ી સૉફ્ટવૅર ફાઉન્ડેશન]] (FSF–એફFSF–એફ એસ એફ) એ [[GNU]] પ્રૉજેક્ટ માટે તૈયાર કર્યું હતું. તે [[GNU GPL]]–''ગ્નુ જી પી એલ'' લાઇસન્સ નો મુક્ત માહિતી માટેનો પુરક છે. તેની હાલની આવૃત્તિ 1.2 છે, અને તેની મૂળ સત્તાવાર વિગતો http://www.gnu.org/copyleft/fdl.html પર વાંચી શકાય છે.
 
આ લાઇસન્સને પાઠ્ય પુસ્તકો, માર્ગ દર્શિકાઓ (મૅન્યુઅલ્સ) અને અન્ય સંદર્ભ ગ્રંથો માટે બનાવવામાં આવ્યું હતું. પણ તેનો કોઇ પણ વિષય પર લખાયેલા સાહિત્ય માટે ઉપયોગ થઇ શકે છે. આ લાઇસન્સ ધરાવતા કોઇ પણ સાહિત્ય ની કોઇ પણ નકલ, (સુધારો/વધારો કરેલી કે અદ્દલ) પણ આ લાઇસન્સ સાથે જ પ્રકાશિત થાય તે આ લાઇસન્સ ની જરૂરીયાત છે. આ નકલો વેચી શકાય છે પણ જો તેને મોટા પ્રમાણ માં વહેંચાઇ રહી હોય તો તેને એવા રૂપમાં પ્રકાશિત કરવી જોઇએ જેને આગળ ઉપર સહેલાઇ થી સુધારી શકાય.
લીટી ૮:
{{stub}}
 
[[Categoryશ્રેણી:સાહિત્ય]]
 
[[af:GNU-lisensie vir vrye dokumentasie]]
લીટી ૩૮:
[[fy:GNU/FDL]]
[[ga:Ceadúnas GNU do Dhoiciméadú Saor]]
[[gl:Licenza de Documentación Libre de GNU]]
[[he:הרישיון לשימוש חופשי במסמכים של גנו]]
[[hu:GNU Free Documentation License]]