વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/ગોપાલ ઈટાલીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૬:
:પહેલી વાત તો એ કે આવું કશું મેં કહ્યું જ નથી. બીજી વાત કે લેખને જ્યારે મેં સુધાર્યો ત્યારે તટસ્થ રીતે સંદર્ભો મેં જ ઉમેર્યા હતા. તમે ઉમેરેલું બધું જ લખાણ સાફ પ્રચાર જ હતું અને પછી પણ તમે તે પ્રવૃત્તિ ચાલુ રાખી ત્યારે નાછૂટકે લેખને ફરી દૂર કરવા વિનંતી કરવી પડી. ગોપાલ ઇટાલીયા નોંધપાત્ર નથી જ એવું મારું સ્પષ્ટ માનવું છે. ગુજરાતી વિકિપીડિયાએ કોઇ રાજકીય પ્રચારનો મંચ નથી. તેથી કોઇનું ગમે તે મંતવ્ય આવે - હું મારા મતમાં સ્પષ્ટ જ છું. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૩:૨૬, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)
::{{સાંભળો|KartikMistry}} તમે જે સંદર્ભો ઉમેર્યા પછી મેં શું પ્રવૃત્તિ ચાલુ રાખી એ પણ જણાવશો. વિકિપીડિયા પરના અઢળક લેખ જોયા, વાંચ્યા પછી જ એક નોંધપાત્ર વ્યક્તિનું પાનું હોઈ એવું પાનું બનાવેલ એને તમે પેઈડ પ્રચાર અથવા સાફ પ્રચાર કેમ કહી શકો? તમે માગ્યા એ સંદર્ભો જોડ્યા. જેમ ગુજરાતી વિકિપીડિયાએ કોઇ રાજકીય પ્રચારનો મંચ નથી એમ કોઈની જાગિર પણ નથી કે પ્રબંધક હોઈ ગમે તે વ્યક્તિને ગમે તેમ કહી શકો. આમ હું પણ મારા મતમાં સ્પષ્ટ જ છું. --[[સભ્ય:Wikilanemak|Wikilanemak]] ([[સભ્યની ચર્ચા:Wikilanemak|ચર્ચા]]) ૧૩:૩૭, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)
:::{{ping|Wikilanemak}}, તમે આ ચર્ચાની શરુઆતમાં પૂછેલા મૂળ પ્રશ્ન '''''જે વ્યક્તિ કોઈ રાષ્ટ્રીય પક્ષના મોટા રાજનીતિક પદ પર હોઈ એ કઈ રીતે notable ના હોઈ શકે?''''' નો ટૂંકો અને સીધોસટ જવાબ આપું છું, જવાબ છે: '''ના'''. આશા રાખું કે હવે આ ચર્ચાનો અંત આણી શકીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૪૪, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)
 
=== [[:ગોપાલ ઈટાલીયા]] ===