નૈષધીયચરિત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:મહાભારત ઉમેરી using HotCat
લીટી ૨:
 
==કથાવસ્તુ==
વનવિહાર દરમિયાન પકડેલા હંસ પાસેથી નળ દમયંતીના સૌંદર્યની પ્રશંસા સાંભળે છે. ત્યારબાદ દમયંતી નળના સૌંદર્યની પ્રશંસા સાંભળી વિયોગનું દુ:ખદુઃખ અનુભવે છે. દમયંતીના પિતા ભિમક દમયંતીના સ્વયંવરનુંદમયંતીનો આયોજનસ્વયંવર કરેયોજે છે. આ સ્વયંવરમાં [[ઇન્દ્ર]], [[અગ્નિ]], વરુણ અને યમ નળને પોતાના દૂત તરીકે દમયંતી પાસે મોકલે છે અને પોતાને પસંદ કરવાની વાત કહેવડાવે છે. આ સાંભળી દમયંતી રડે છે, અને દૂત બનીને આવેલો નળ હંસની પ્રેરણાથી પોતાનો સાચો પરિચય આપે છે. દમયંતી નળને પરણે છે. લગ્નવિધિ પૂરો થતાં પાછા ફરી રહેલા દેવો સાથે કલિ વેદોની પ્રમાણભૂતતા અંગે વાદવિવાદ કરે છે. અંતે નળ અને દમયંતીના સુખી લગ્નજીવના વર્ણન સાથે આ મહાકાવ્ય સમાપ્ત થાય છે.<ref name="કંસારા૧૯૯૮"/>
 
પરંપરામૂળ અનુસારરુપે આ મહાકાવ્ય સાઠ કે એકસોવીસ સર્ગો ધરાવતું હતું, પરંતુ અત્યારે આ કાવ્ય બાવીસ સર્ગો સુધીનું અધૂરું જ મળી આવે છે. સત્તરમા સર્ગમાં કલિ પ્રતિજ્ઞા કરે છે કે તે નળ અને દમયંતી વચ્ચે વિયોગ કરાવશે. પરંતુ અત્યારે પ્રાપ્ત થતા મહાકાવ્યમાં નળ અને દમયંતિના વિવાહ અને તેમના વૈવાહિક જીવનના આનંદ-પ્રમોદનું જ નિરૂપણ જોવા મળે છે. નીલકમલ ભટ્ટાચાર્યના મત અનુસાર આ મહાકાવ્યના બાવીસમા સર્ગના છેલ્લા ચાર શ્લોકો પ્રક્ષિપ્ત છે અને મહાકાવ્યનો બાકીનો ભાગ લુપ્ત થઈ ગયો છે.<ref name="કંસારા૧૯૯૮"/>
 
==ટીકાઓ અને અનુવાદો==