મૂડીવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Removing template: Link FA
ઉમેર્યુ શબ્દ about capitalism and exploitation and socialism
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
મૂૂડીવાદને '''વ્યક્તિગતવાદી''' વ્યવસ્થા પણ કહેેેેેવામા પણ આવે છે '''જે''' '''સમાજહિત વિરોધી છે''' '''અને''' '''સમાજવાદ''' અને '''સામ્યવાદ''' વિરોધી પણ છે
'''મૂડીવાદ''' સામન્યત: તે [[આર્થિક પ્રણાલી]] અથવા તંત્ર ને કહે છે જેમાં ઉત્પાદનનાં સાધન પર ખાનગી માલિકી હોય છે. આને ક્યારેક "વ્યક્તિગત માલિકી" કે પર્યાયવાચી તરીકે પણ વાપરવામાં આવે છે. યદ્યપિ અહીં "વ્યક્તિગત"નો અર્થ કોઈ એક વ્યક્તિ પણ થઈ શકે છે અને વ્યક્તિઓનો સમૂહ પણ. બહોળા અર્થમાં એમ કહી શકાય કે સરકારી પ્રણાલી સિવાય ખાનગી સ્તર પર માલિકી વાળા કોઈ પણ આર્થિક તંત્રને મૂડીવાદી તંત્રના નામથી ઓળખી શકાય છે. બીજી રીતે એમ કહી શકાય કે પૂંજીવાદી (મૂડીવાદી) તંત્ર [[નફા]] માટે ચલાવવામાં આવે છે, જેમાં [[રોકાણ]], [[વિતરણ]], [[આવક]], [[ઉત્પાદન મૂલ્ય]], [[બજાર મૂલ્ય]], વિગેરેનું નિર્ધારણ [[મુક્ત બજાર]]માં [[પ્રતિસ્પર્ધા]] દ્વારા નિર્ધારિત થાય છે.
 
 
'''મૂડીવાદ''' સામન્યત: તે [[આર્થિક પ્રણાલી]] અથવા તંત્ર ને કહે છે જેમાં ઉત્પાદનનાં સાધન પર ખાનગી માલિકી હોય છે જેમા મોટા ભાગના કામ બીજા કરે જેમકે મજદૂૂર પરંતુ જલસા માલિક કરે એટલે અહી થી શોષણ શરુ થાય છે . બીજા પાસે ભરપૂર કામ કરાવી એની મહેનત માલિક લઈ જાય અને મજદૂરનુ શોષણ થાય આને ક્યારેક "વ્યક્તિગત માલિકી" કે પર્યાયવાચી તરીકે પણ વાપરવામાં આવે છે. યદ્યપિ અહીં "વ્યક્તિગત"નો અર્થ કોઈ એક વ્યક્તિ પણ થઈ શકે છે અને વ્યક્તિઓનો સમૂહ પણ. બહોળા અર્થમાં એમ કહી શકાય કે સરકારી પ્રણાલી સિવાય ખાનગી સ્તર પર માલિકી વાળા કોઈ પણ આર્થિક તંત્રને મૂડીવાદી તંત્રના નામથી ઓળખી શકાય છે. બીજી રીતે એમ કહી શકાય કે પૂંજીવાદી (મૂડીવાદી) તંત્ર [[નફા]] માટે ચલાવવામાં આવે છે, જેમાં [[રોકાણ]], [[વિતરણ]], [[આવક]], [[ઉત્પાદન મૂલ્ય]], [[બજાર મૂલ્ય]], વિગેરેનું નિર્ધારણ [[મુક્ત બજાર]]માં [[પ્રતિસ્પર્ધા]] દ્વારા નિર્ધારિત થાય છે.
 
મૂડીવાદનો સિદ્દાંત સૌથી પહેલાં [[ઔદ્યોગિક ક્રાંતિ]] ના ફળસ્વરૂપ [[કાર્લ માર્ક્સ]] ના સિદ્ધાંતની વ્યાખ્યાના સંદર્ભમાં આવ્યો. ૧૯મી સદીમાં અમુક [[જર્મન]] સિદ્ધાંતકારોએ આ અવધારણાને વિકસિત કરવો શુરુ કર્યો જે કાર્લ માર્ક્સના [[મૂડી]] અને [[વ્યાજ]]ના સિદ્ધાંતથી હટીને હતો. વીસમી સદીના આરંભમાં [[મેક્સ વેબર|મેક્સ વેબરે]] આ અવધારણાને એક સકારાત્મક રીતે સે વ્યાખ્યાયિત કરી. [[શીત યુદ્ધ]] દરમ્યાન મૂડીવાદની અવધારણાને લઈ ખૂબ વિવાદ ચાલ્યો.