આણંદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જિલ્લાની વિગત અહીં જરૂરી નથી. સાફ-સફાઇ.
જિલ્લાની રચના સંદર્ભની માહિતી હોવી જોઈએ
ટેગ: Undo
લીટી ૧:
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->{{Infobox Indian Jurisdiction |
native_name = આણંદ |
type = શહેર|
latd = 22.556000 | longd = 72.951000|
longd = 72.951000 |
locator_position = right |
state_name = ગુજરાત |
Line ૨૩ ⟶ ૨૨:
website = |
footnotes = |
|સ્થિતિ = યોગ્ય
}}
'''આણંદ''' ({{audio|Anand town.ogg|<small>ઉચ્ચાર</small>|help=no}}) શહેર [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લા]]નું તેમ જ [[આણંદ તાલુકો|આણંદ તાલુકા]]નું મુખ્ય મથક છે. [[ઓક્ટોબર ૨|૨ ઓક્ટોબર]] ૧૯૯૭ના રોજ આણંદને જિલ્લો બનાવવામાં આવ્યો.<ref>{{Cite web|url=https://anandnagarpalika.com/index.php?mo=about|title=:: :: Anand Nagar Seva Sadan :: ::|website=anandnagarpalika.com|accessdate=2020-07-25}}</ref>આણંદને દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક પણ કહેવામાં આવે છે. [[અમૂલ ડેરી]] અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board - NDDB) અહિં આવેલા છે. અહીં "આણંદ કૃષિ યુનિવર્સિટી" પણ આવેલી છે.
 
આણંદ શહેર એ [[અમદાવાદ]] અને [[વડોદરા]]ને જોડતી રેલ્વે લાઇન પર આવે છે. આણંદ ખાતે ભારતીય ગ્રામ વ્યવસ્થાપન સંસ્થાન (Indian Institute of Rural Management (- IRMA) પણ આવેલી છે.
 
== ભૂગોળ ==
આણંદ {{coor d|22.57|N|72.93|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/9/Anand.html Falling Rain Genomics, Inc - Anand]</ref> પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આણંદની સરેરાશ ઉચાંઇ ૩૯ મીટર (૧૨૭ ફુટ) છે.
 
== આંકડાકીય માહિતી ==
આણંદને "દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક" પણ કહેવામાં આવે છે. [[અમૂલ ડેરી]] અને "દૂધની ક્રાંતિ" માટે જાણીતું આણંદ, National Dairy Development Board (NDDB) ની યજમાન ભૂમિ છે. અહીં "આણંદ કૃષિ યુનિવર્સિટી" પણ આવેલી છે.
 
આણંદ શહેર એ [[અમદાવાદ]] અને [[વડોદરા]]ને જોડતી રેલ્વે લાઇન પર આવે છે. આણંદ ખાતે Indian Institute of Rural Management (IRMA) પણ આવેલી છે.
 
== વસ્તી ==
ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આણંદ શહેરની વસ્તી ૧,૩૦,૪૬૨ હતી જેમાં પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રીઓની સંખ્યા ૪૮% હતા.
 
"https://gu.wikipedia.org/wiki/આણંદ" થી મેળવેલ