વનરાજ ચાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું GOPALAK BHARWAD (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૮:
 
=== અણહિલવાડ પર જીત ===
તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. તેણે 500ભીલ ભરવાડઆદિવાસીઓની યોદ્ધાસેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ ભરવાડ {{સંદર્ભ}} ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૫}} અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું.
 
તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં [[ચાંપાનેર]] શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}}