આણંદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જિલ્લાની રચના સંદર્ભની માહિતી હોવી જોઈએ
ટેગ: Undo
જિલ્લાની રચનાને લગતી માહિતી દૂર કરી (આભાર કાર્તિકભાઈ)
લીટી ૨૪:
|સ્થિતિ=યોગ્ય
}}
'''આણંદ''' ({{audio|Anand town.ogg|<small>ઉચ્ચાર</small>|help=no}}) શહેર [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[આણંદ જિલ્લો|આણંદ જિલ્લા]]નું તેમ જ [[આણંદ તાલુકો|આણંદ તાલુકા]]નું મુખ્ય મથક છે. [[ઓક્ટોબર ૨|૨ ઓક્ટોબર]] ૧૯૯૭ના રોજ આણંદને જિલ્લો બનાવવામાં આવ્યો.<ref>{{Cite web|url=https://anandnagarpalika.com/index.php?mo=about|title=:: :: Anand Nagar Seva Sadan :: ::|website=anandnagarpalika.com|accessdate=2020-07-25}}</ref>આણંદને દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક પણ કહેવામાં આવે છે. [[અમૂલ ડેરી]] અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board - NDDB) અહિં આવેલા છે. અહીં "આણંદ કૃષિ યુનિવર્સિટી" પણ આવેલી છે.
 
આણંદ શહેર એ [[અમદાવાદ]] અને [[વડોદરા]]ને જોડતી રેલ્વે લાઇન પર આવે છે. આણંદ ખાતે ભારતીય ગ્રામ વ્યવસ્થાપન સંસ્થાન (Indian Institute of Rural Management - IRMA) પણ આવેલી છે.
"https://gu.wikipedia.org/wiki/આણંદ" થી મેળવેલ