વિકિપીડિયા ચર્ચા:દરેક ભાષાના વિકિપીડિયામાં હોવા જોઈએ એવા પ્રારંભિક લેખોની યાદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
લીટી ૧૨:
આ પાનું અચાનક 16 જુલાઈના રોજ સભ્ય @aniket એ કોઈપણ નોંધ કે ચેતવણી વિના જ દૂર કરી નાખ્યું. મારા મતે આ ઘણું મહત્વનું હતું કારણ કે તેમાં અનેક લેખો જે ગુજરાતીમાં હોવા જોઈએ પણ ન હતા તેની યાદી હતી. મારા મતે આ પાનું ફરી પુનર્જીવિત કરીને એના પર કામ કરવું જોઈએ. લગભગ બધી જ ભાષાઓ જેમ કે હિન્દી, અંગ્રેજી વગેરેમાં આ પાનું છે જ. આ પાનું ગુજરાતી વિકિપીડિયાને દિશાદર્શન કરે છે કે ક્યા લેખ બાકી છે અને ઉમેરવા જોઈએ. આ દૂર કરી દેવાથી આપણે શાહમૃગવૃત્તિ કરીશું અને માની લઈશું કે બધા જરૂરી લેખો છે જ. --[[સભ્ય:Ravijoshi|Ravijoshi]] ૧૦:૨૨, ૩૧ જુલાઇ ૨૦૨૦ (IST)
:@Ravijoshi, આની ઉપરનો ૨૦૧૪નો સંદેશો જોયો? --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૧:૦૯, ૩૧ જુલાઇ ૨૦૨૦ (IST)
::{{ping|Ravijoshi}}પાનું અચાનક દૂર નથી કર્યું, મેં એ પાનાને દૂર કરવાની વિનંતિ ૧૪ જુલાઇના રોજ કરી હતી, કારણ આપ્યું હતું, '''બીનજરુરી પાનું. વર્ષો પહેલા કદાચ કામનું હશે, હવે નિરર્થક'''. જો કોઈને વાંધો હોય તો તે વખતે ચર્ચા કરવી જોઈતી હતી. પાનું ત્રણ દિવસ પછી યોગ્ય રીતે જ દૂર કરવામાં આવ્યું છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૦૩, ૩૧ જુલાઇ ૨૦૨૦ (IST)
Return to the project page "દરેક ભાષાના વિકિપીડિયામાં હોવા જોઈએ એવા પ્રારંભિક લેખોની યાદી".