લખનૌ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું roboto aldono de: ca:Lucknow
No edit summary
લીટી ૧:
'''લખનૌ''' [[ભારત]]ના દેશના ઉત્તર ભાગમાં આવેલા [[ઉત્તર પ્રદેશ]] રાજ્યનું પાટનગર તેમ જ [[લખનૌ જિલ્લો|લખનૌ જિલ્લા]]નું મુખ્ય મથક છે.
શાસ્ત્રીય સંગીત માટે જાણીતા આ શહેરનો ઇતિહાસ રસપ્રદ છે.
લખનૌ દેશના તેમ જ રાજ્યના અન્ય ભાગો સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ, રેલ્વે માર્ગ તેમ જ વિમાન માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી આવવા - જવા માટે અદ્યતન સગવડો ઉપલબ્ધ છે.
 
{{stub}}
 
"https://gu.wikipedia.org/wiki/લખનૌ" થી મેળવેલ