ચંદ્રકાન્ત શેઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું http->https
લીટી ૫૨:
== સન્માન ==
* [[કુમાર સુવર્ણ ચંદ્રક]] (૧૯૬૪)
* [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] (૧૯૬૪)
* [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] (૧૯૮૫)
* [[ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કારપારિતોષિક]] (૧૯૮૪-૮૫)
* સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૬)<ref name="cs">{{cite encyclopedia|last=ગાડિત|first=જયંત|author-link=|editor-last=ટોપીવાળા|editor-first=ચંદ્રકાન્ત|editor-link=ચંદ્રકાન્ત ટોપીવાળા|encyclopedia=Gujarati Sahitya Kosh (Encyclopedia of Gujarati Literature)|title=Sheth Chandrakant Trikamlal|language=gu|year=૧૯૯૦|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|volume=૨|location=અમદાવાદ|pages=૬૦૩}}</ref>
* ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (૧૯૮૬)
લીટી ૮૦:
'''ધૂળમાંની પગલીઓ (૧૯૮૪) :''' ચંદ્રકાન્ત શેઠનો બાળપણનાં સંસ્મણરણો આલેખતો ગ્રંથ. દૂરના ભૂતકાળને વર્તમાનની ક્ષણથી જોવાનું કુતૂહલ અને એમ કરવામાં સ્મૃતિ સાથે કલ્પનાને ભેળવવાનો સર્જક કીમિયો અહીં મહદંશે સફળ નીવડ્યો છે. આત્મકથાની પ્રમાણભૂતતા કરતાં આત્મકથાની સામગ્રીના સંવેદનનો પ્રશ્ન લેખક માટે મહત્વનો છે, એવો પ્રચ્છન્ન અભિગમ આ ગ્રંથ સાથે સંકળાયેલો છે. એટલે જ, શબ્દેશબ્દમાં લેખકે પોતાની ઉપસ્થિતિ હુંપદની રીતે નહિં, પણ સર્જનકર્મ માટે અનિવાર્ય એવા ધ્રુવપદ તરીકે સ્વીકારી છે. સંવેદનશીલ ગદ્યના કેટલાક નમૂનેદાર ખંડો અહીં જોવા મળે છે.
-->
 
== સંદર્ભ ==
{{Reflist}}