મુકેશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભ : લાલ કડી હટાવી
નાનું સાફ-સફાઇ.
લીટી ૬:
| birth_place = [[દિલ્હી]],ભારત
| death_date = ૨૭ ઓગષ્ટ ૧૯૭૬
| death_place = ડેટ્રોઇટ, મિશિગન, [[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા]]
| nationality = ભારતીય
| occupation = પાર્શ્વ ગાયક
| years_active = 1940–1976૧૯૪૦–૧૯૭૬
| spouse = {{marriage|સરલાદેવી રાયચંદ|1946}}
| other_names = વોઇસ ઓફ ધ મિલેનિયમ, ટ્રેજેડી કિંગ
| children =
| relatives = નીતિન મુકેશ (પુત્ર), નીલ નીતિન મુકેશ (પૌત્ર)
| awards = {{plainlist|
લીટી ૨૨:
}}
'''મુકેશ''' (૨૨ જુલાઈ ૧૯૨૩ - ૨૭ ઓગષ્ટ ૧૯૭૬) ખૂબ જ જાણીતા [[ભારત|ભારતીય]] [[પાર્શ્વગાયક]] હતા. તેમની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકોમાં થાય છે.<ref>{{cite book |title= Global Bollywood: Travels of Hindi Song and Dance |last= Gopal |first= Sangita |author2=Sujata Moorti |year= 2008 |publisher= University of Minnesota Press|isbn= 0-8166-4579-5 |page= 94}}</ref><ref>''Encyclopedia of Indian Cinema'' by Ashish Rajadhyaksha and Paul Willemen. Oxford University Press, 1994. {{ISBN|0-85170-455-7}}, page 169.</ref><ref>{{cite web|url=https://www.google.com/doodles/mukeshs-93rd-birthday|title=Mukesh's 93rd Birthday|website=www.google.com|language=en|access-date=27 January 2018}}</ref> તેમની ગાયકી માટે મળેલાં પુરસ્કારોમાં ''રજનીગંધા (૧૯૭૩)'' ફિલ્મનું ''કઈ બાર યું હી દેખા હૈ..'' ગીત માટે તેમને શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવોર્ડ મળેલ છે. મુકેશ અભિનેતા રાજકપૂર, મનોજ કુમાર, દિલીપ કુમાર તેમજ સુનિલ દતના અવાજ તરીકે પ્રખ્યાત હતા.<ref>{{cite web|url=https://www.hindustantimes.com/bollywood/mukesh-remembering-the-singer-with-the-midas-touch/story-kTGymf56kD6so2K4tL0dDO.html|title=Mukesh: Remembering the singer with the midas touch |author=Rohit Vats|website=Hindustan Times|date=27 August 2014|accessdate=9 May 2018}}</ref>
 
 
==પ્રારંભિક જીવન==
Line ૩૮ ⟶ ૩૭:
==અવસાન==
૧૯૭૬ના વર્ષમાં જ્યારે તેઓ અમેરીકામાં એક કોન્સર્ટ માટે ગયા હતા ત્યારે [[હૃદયરોગનો હુમલો|હૃદયરોગ]]ના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
 
==પુરસ્કાર==
[[File:Mukesh 2016 postcard of India.jpg|thumb|મુકેશ- ભારતના જાણીતા ગાયક શ્રેણી પોસ્ટકાર્ડ પર]]
લીટી ૧૨૨:
==ફિલ્મોગ્રાફી==
 
== કેટલાક હિન્દી ચલચિત્રો જેમાં મુકેશે= પાર્શ્વગાયન આપેલું છે ===
* ''પહલી નજર'' (૧૯૪૫)
* ''મેલા'' (૧૯૪૮)
લીટી ૧૩૫:
* ''ધરમ કરમ'' (૧૯૭૫)
 
=== મુકેશ ના સદાબહારજાણીતાં ગીતો ===
* ''તૂ કહે અગર''( ફિલ્મ્ 'અન્ચદાઝ્)
* ''જિન્દા હૂઁ મૈ ઇસ તરહ સે''
લીટી ૧૪૯:
* ''કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ'' (ફિલ્મ ''કભી કભી'')
* ''ચંચલ શીતલ નિર્મલ કોમલ'' (ફિલ્મ ''સત્યમ શિવમ સુન્દરમ'')
* "કહિ દુર જબ દીન ઢલ જાયે" (ફિલ્મ "''આનન્દ"'')
 
==મુકેશનાં સદાબહાર= ગુજરાતી ગીતો ===
* સજન મારી પ્રીતડી સદીઓ પૂરાણી (જીગર અને અમી, સંગીત: મહેશ-નરેશ)
* આવો રે આવો રે ઓ ચિતડું ચોરી જાનારા (ખીમરો-લોડણ)
* આવો તોય સારું
લીટી ૧૬૪:
* નજરને કહી દો
* પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે
 
*
==સંદર્ભો==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
{{Commons category|Mukesh Chand Mathur}}
* {{IMDb name|id=0006715}}
* [https://web.archive.org/web/20061205023545/http://singermukesh.com/ www.SingerMukesh.com – A Dedicated Web Site To Singer Mukesh]
* [http://www.singermukesh.com - મુકેશને લગતી તમામ માહિતી એકત્રિત કરતી વેબસાઇટ]
 
 
[[શ્રેણી:કલા]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગાયક]]