કળસાર (તા.મહુવા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Laljibhil111 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સંદર્ભ વગરની માહિતી હટાવી.
લીટી ૨૫:
સ્થિતિ = યોગ્ય
}}
'''{{PAGENAME}}''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[મહુવા તાલુકો|મહુવા તાલુકા]]માં આવેલું એક ગામ છે.<ref name="bvndp1234">{{cite web |url = http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/english/mahuva-taluka.htm |title = ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મહુવા તાલુકાના ગામોની યાદી |last = જિલ્લા-પંચાયત
|first = ભાવનગર |date = ૭ ઓકટોબર ૨૦૧૩ |publisher = ગુજરાત સરકાર |accessdate = ૭ ઓકટોબર ૨૦૧૩}}</ref> આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી|દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.<ref name="bvndp1234"></ref>
 
== જોવાલાયક સ્થળો ==
કળસાર નજીક [[ફિરંગી દેવળ (કળસાર)|ફિરંગી દેવળ]] મંદિર આવેલું છે, જે રાજ્ય સંરક્ષિત સ્મારક છે.<ref name="GS2013">{{Cite web|url=http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/bhavnagar/rajkot-talaja-kalasara-closer-instantly-at-the-time-of-the-7th-century-church-ferengi|title=મહુવા નજીક કળસારમાં છે, મૈત્રક સમયનું ૭મી સદીનું ફિરંગી દેવળ|date=૨૮ ડિસેમ્બર ૨૦૧૬|website=[[ગુજરાત સમાચાર]]|archiveurl=https://web.archive.org/web/20161230055933/http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/bhavnagar/rajkot-talaja-kalasara-closer-instantly-at-the-time-of-the-7th-century-church-ferengi|archivedate=૩૦ ડિસેમ્બર ૨૦૧૬|accessdate=૩૦ ડિસેમ્બર ૨૦૧૬}}</ref> અહીં દરિયા કિનારે બથેંશ્વર મહાદેવ તેમજ ખરાંવાળા હનુમાન દાદાનું મંદીર આવેલું છે.
 
{{મહુવા તાલુકાના ગામો}}