અરવલ્લી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2402:3A80:16E6:C9FC:4327:B83A:FAAC:5248 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સાફ-સફાઇ.
લીટી ૬૭:
| website = {{URL|https://arvalli.gujarat.gov.in/}}
}}
'''અરવલ્લી જિલ્લો''' ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે, જેની રચના ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]નું વિભાજન કરીને કરાઇ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક [[મોડાસા]] છે.
 
ગુજરાત સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]નું વિભાજન કરી નવો જિલ્લો બનવાની ઘોષણા કરી હતી. અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. નવરચિત અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થાય છે.<ref>{{cite news|title=Aravalli now a district in Gujarat|url=http://www.dnaindia.com/india/report_aravalli-now-a-district-in-gujarat_1742376|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=DNA|date=૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref> અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક [[મોડાસા]] છે.
 
== નામ ==
આ જિલ્લાનું નામ [[અરવલ્લી]] પર્વતમાળા પરથી પડ્યું છે ગુજરાત અને [[રાજસ્થાન]]<nowiki/>માં આવેલી [[અરવલ્લી]] પર્વતમાળા પરથી પડ્યું છે.<ref>{{cite news|title=Narendra Modi packs in a new dist, Nitin Gadkari hopes for 'Gujarat-like govt' in Delhi|url=http://www.indianexpress.com/news/narendra-modi-packs-in-a-new-dist-nitin-gadkari-hopes-for--gujaratlike-govt--in-delhi/1004205/0|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=The Indian Express|date=૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref> અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના [[દાંતા]], મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.<ref name="indianexpress">{{cite news|title=Namesake of oldest mountain, Aravalli scores nil in industry|url=http://www.indianexpress.com/news/namesake-of-oldest-mountain-aravalli-scores-nil-in-industry/1163303/0|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=The Indian Express|date=૨ સપ્ટેમ્બર ૨૦૧૩}}</ref>
 
== ઇતિહાસ ==
૨૦૧૩માં૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ગુજરાત સરકાર દ્વારા નવા રચવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.<ref>{{cite news|title=Seven new districts to be formed in Gujarat|url=http://daily.bhaskar.com/article/GUJ-AHD-seven-new-districts-to-be-formed-in-gujarat-4158081-NOR.html|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=Daily Bhaskar|date=૨૪ જાન્યુઆરી ૨૦૧૩}}</ref> અરવલ્લી જિલ્લો મોટાભાગે૧૫ આદિવાસીઓગસ્ટ વસતી૨૦૧૩ ધરાવેના છેદિવસથી અનેરાજ્યના તેનીર૯મા રચનાનીજિલ્લા ઘોષણાતરીકે ૨૦૧૨નીઅસ્તિત્વમાં ગુજરાતઆવ્યો. ચૂંટણીઅરવલ્લી પહેલાજિલ્લામાં કરવામાંભિલોડા, આવીમોડાસા, હતીમેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો હતો.<ref>{{cite news|title=AravaliAravalli tonow bea Gujarat'sdistrict 29thin districtGujarat|url=http://articleswww.timesofindia.indiatimesdnaindia.com/2012india/report_aravalli-09now-17/rajkot/33902078_1_ambajia-aravalidistrict-tribalin-areasgujarat_1742376|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=Times of IndiaDNA|date=૧૭૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref>
 
જિલ્લાની રચનાની ઘોષણા ૨૦૧૨ની ગુજરાત ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.<ref>{{cite news|title=Aravali to be Gujarat's 29th district|url=http://articles.timesofindia.indiatimes.com/2012-09-17/rajkot/33902078_1_ambaji-aravali-tribal-areas|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=Times of India|date=૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref>
 
== ભૂગોળ અને વસ્તી ==
લીટી ૮૧:
 
=== તાલુકાઓ ===
* [[મોડાસા તાલુકો]]
* [[માલપુર તાલુકો]]
* [[ધનસુરા તાલુકો]]
* [[ભિલોડા તાલુકો]]
* [[બાયડ તાલુકો]]
* [[મેઘરજ તાલુકો]]
 
=== નદીઓ ===
* [[વાત્રક નદી|વાત્રક]]
* [[મેશ્વો નદી|મેશ્વો]]
* માઝમ નદી