જરુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Lagerstroemia speciosa" નું ભાષાંતર કરીને બનાવેલ
 
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
 
'''''લેજરેસ્ટ્રોમિયા સ્પેસિઓસા''''' અથવા '''જરુલ''' (જે '''પ્રાઇડ ઓફ ઇન્ડિયા''' તરીકે પણ ઓળખાય છે.) <ref>"[http://plants.usda.gov/java/profile?symbol=LASP Lagerstroemia speciosa (L.) Pers. pride of India]." PLANTS Profile, United States Department of Agriculture / Natural Resources Conservation Service. Retrieved 2008-07-15.</ref> એ ''લેજસ્ટ્રોમિયાની'' એક પ્રજાતિ છે, જે ઉષ્ણકટિબંધીય દક્ષિણ એશિયામાં જોવા મળે છે.
 
== નામો ==
 
* [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Pride of India, Queen Crape Myrtle
* [[હિંદી ભાષા|હિન્દી]] : जरुल
Line ૧૧ ⟶ ૧૦:
 
== વૃદ્ધિ ==
[[ચિત્ર:Bark_I_IMG_3282.jpg|right|thumb| જરુલજરુલના વૃક્ષની છાલ, [[કોલકાતા]], [[પશ્ચિમ બંગાળ]]. ]]
જરુલ નાના-મધ્યમ કદનું હોય છે, જે ૨૦ મીટર સુધી વધે છે અને લીસી છાલ ધરાવે છે. તેના પાન અંડાકાર લંબગોળ ૮-૧૫ સેમી સુધીના લાંબા અને ૩-૭ સેમી પહોળાઇ ધરાવે છે અને ટોચ અણીયારી હોય છે. તેના [[ફૂલ]] છ સફેદ-જાંબલી ભાગ ધરાવે છે અને ૨ થી ૩.૫ સેમી લાંબા હોય છે. ફૂલ ઉનાળાના સમયે વર્ષમાં એક વાર જ ખીલે છે.
 
== ખેતી અને ઉપયોગ ==
તે દક્ષિણ પૂર્વ એશિયા, [[ભારત]] અને [[ફીલીપાઈન્સ|ફિલિપાઇન્સમાં]]માં ઉગાડવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય અને સમઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં સુશોભન છોડ તરીકે પણ તેનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. તેના પાંદડા અને અન્ય ભાગો ચા તૈયાર કરવામાં ફિલિપાઇન્સ, [[ચીની ગણતંત્ર|તાઇવાન]] અને [[જાપાન|જાપાનમાં]]માં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. ફિલીપાઇન્સના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ (ડીઓએચ) દ્વારા તેને ૬૯ હર્બલ વનસ્પતિઓની યાદીમાં મૂકવામાં આવેલ છે.<ref>
{{Cite web|url=http://erdb.denr.gov.ph/publications/rise/r_v14n2.pdf|title=Propagation Management Of Herbal and Medicinal Plants|last=Eduardo B. Principe and Aurora S. Jose|year=2002|series=Research Information Series On Ecosystems|accessdate=25 January 2013}}</ref> વિયેટનામમાં છોડના નાના પાંદડા શાકભાજી તરીકે ખાવામાં આવે છે, અને તેના જૂના પાંદડા અને પરિપક્વ ફળ લોહીમાં શર્કરા ઘટાડવા માટે પરંપરાગત દવાઓમાં વપરાય છે.<ref>{{Cite book|title=Edible Wild Plants of Vietnam: The Bountiful Garden|last=Tanaka|first=Yoshitaka|last2=Van Ke|first2=Nguyen|date=2007|publisher=Thailand: Orchid Press|isbn=9745240893|page=90}}</ref>
 
Line ૨૮ ⟶ ૨૭:
ચિત્ર:Dried Fruit I IMG 3279.jpg|સુકા ફળો
ચિત્ર:Lagerstroemia Speciosa.JPG|જરુલ
ચિત્ર:Banaba Flower (Lagerstroemia speciosa).jpg|જરુલ [[Philippines|ફિલિપાઇન્સ]]<nowiki/>માંફીલીપાઇન્સમાં
</gallery>
 
Line ૩૭ ⟶ ૩૬:
 
== બાહ્ય કડીઓ ==
 
* [http://www.efloras.org/florataxon.aspx?flora_id=5&taxon_id=117489 Flora of Pakistan: ''Lagerstroemia speciosa'']
 
[[શ્રેણી:વૃક્ષ]]
[[શ્રેણી:મહારાષ્ટ્ર]]
"https://gu.wikipedia.org/wiki/જરુલ" થી મેળવેલ