વિષ્ણુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2409:4051:207:C57D:D57:3386:50CD:6DD1 (talk) દ્વારા કરેલ ફેરફારોને હાર્દિક ક્યાડા દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૯:
}}
[[File:Lord Vishnu.jpg|thumb|શેષશાયી ભગવાન વિષ્ણુ, અને તેમની ચરણસેવા કરી રહેલા મા લક્ષ્મી]]
'''વિષ્ણુ''' એ [[હિંદુ ધર્મ]] પ્રમાણે [[ભગવાન]] છે. [[મહાભારત]]માં વિષ્ણુ ભગવાનનાં સહસ્ત્ર નામનો ઉલ્લેખ આવે છે. જગતના પાલનકર્તા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરી રહેલા વિષ્ણુના પગ [[લક્ષ્મી|લક્ષ્મી માતા]] ચાંપે છે અને તેમના નાભિકમળમાંથી [[બ્રહ્મા]]ની ઉત્પત્તિ થઈ છે. માટે વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે બતાવ્યું છે. તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેમનું વાહન [[ગરુડ]] છે. તેઓ શ્યામવર્ણા સુશોભિત જુવાન માફક દેખાય છે. તેમને ચાર હાથ હોવાથી તેઓ 'ચતુર્ભુજ' કહેવાય છે. એક હાથમાં [[શંખ|પાંચજન્ય શંખ]] છે, બીજામાં [[સુદર્શન ચક્ર]], ત્રીજામાં [[ગદા|કૌમોદકી ગદા]] અને ચોથામાં [[કમળ|પદ્મ]] છે. તેમની છાતી ઉપર [[કૌસ્તુભ]] છે. [https://dashafal.com/vishnu-puran/ વિષ્ણુ પુરાણ] એ તમામ પુરાણોમાં સૌથી નાનો છે.
 
== સંદર્ભ ==