વિકિપીડિયા:સ્ટબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આ પણ જુઓ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
 
લીટી ૨:
'''સ્ટબ''' (''stub'') એ [[વિકિપીડિયા]]માં આવેલ પ્રારંભિક અવસ્થાનો લેખ છે.
 
સ્ટબને તમે જ્ઞાનકોષના દરજ્જાનો લેખ ન કહી શકો, તે છતાં સ્ટબ વાચકોને વિષય અંગે અમુક પ્રારંભિક માહિતી આપી શકે છે, તે ઉપરાંત વાચકો જ્યારે સ્ટબ વાંચે છે ત્યારત્યારે તે વાંચીને તેમાં ઉમરો કરવાનું વિચારીને તેઓ પણ વિકિપીડિયાના વિકાસમાં પોતાનો ફાળો આપે છે. વિકિપીડિયામાં સ્ટબ લખતી વખતે એ ધ્યાન રાખો કે સ્ટબ કોઇ પણ વિષય અંગે થોડી તો માહીતી આપવો જ જોઇએ.
 
:"અમદાવાદ એ [[ગુજરાત]] રાજ્યનું શહેર છે."