દિવ્ય ભાસ્કર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જોડણી વગેરે.
નાનું minor changes
લીટી ૧:
દિવ્ય ભાસ્કર એ ડીબી કોર્પ લિ.ની માલિકીનું ગુજરાતી સમાચારપત્ર છે. ગુજરાતમાં સૌથી વધુ આવૃત્તિઓ સાથે સૌથી વધુ ફેલાવો ધરાવતાં ગુજરાતી દૈનિકોમાં તેનો સમાવેશ થાય છે.
{{માહિતીચોકઠું વર્તમાનપત્ર
| નામ = દિવ્ય ભાસ્કર
| મુદ્રા = [[File:Divya_Bhaskar_Logo.png]]
| ચિત્ર =
| શિર્ષક =
| પ્રકાર = દૈનિક વર્તમાનપત્ર
| સ્વરૂપ = બ્રોડશિટ
| માલિક = DB Corp Ltd.
| સ્થાપક =
| પ્રકાશક = રમેશચન્દ્ર અગ્રવાલ
| સંપાદક =
| મુખ્ય સંપાદક =
| જનરલ મેનેજર =
| સમાચાર સંપાદક =
| સ્થાપના = ૨૦૦૩
| ભાષા = ગુજરાતી
| વડુમથક = અમદાવાદ
| સહયોગી સમાચારપત્રો = દૈનિક ભાસ્કર, બિઝનેશ ભાસ્કર, દિવ્ય મરાઠી
| ISSN =
| OCLC =
| અધિકૃત વેબસાઇટ = {{વેબસાઇટ|http://www.divyabhaskar.co.in}}
}}
'''દિવ્ય ભાસ્કર''' (અંગ્રેજીમાં: Divya Bhaskar) એક [[ગુજરાતી]] વર્તમાનપત્ર છે, જે ૨૦૦૩થી ગુજરાતી સમાચારપત્રોની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગથી<ref name="Porus_Munshi_2009">{{cite book
| title = Making Breakthrough Innovations Happen
| author = Porus Munshi
| year = ૨૦૦૯
| publisher = Collins Business
| isbn = 978-81-7223-774-5
| chapter = Dainik Bhaskar: No. 1 From Day One
| pages = ૧૬–૩૩
}}</ref>, દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુનાં [[ગુજરાત સમાચાર]] અને [[સંદેશ (અખબાર)| સંદેશ]] જેવા વર્તમાનપત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.
 
ભોપાલ સ્થિત ભાસ્કર સમૂહ દ્વારા 2003માં મધ્યપ્રદેશ બહાર દૈનિક ભાસ્કર માટે સૌથી વધુ ક્ષમતા ધરાવતાં શહેરોમાં અમદાવાદ (ગુજરાત)ની પસંદગી કરવામાં આવી હતી. તે માટે ચાર ડિવિઝનલ મેનેજર, 16 ઝોનલ મેનેજર, 64 સુપર વાઇઝર અને 1050 સર્વેયરોની ટીમે 12,000,000 ઘરોનો સર્વે કરાયો હતો. મોંઘી ટીવી અને અખબારી જાહેરખબરો આપ્યા વગર જ મોટેભાગે કોલેજો પર પોસ્ટર્સ લગાવીને અને લોકો વચ્ચે ઉભી થયેલી ચર્ચા દ્વારા જ સર્વેયરોને ભેગા કરવામાં આવ્યા હતાં. સર્વે બાદ 40-50 % સર્વેયરોને દૈનિક ભાસ્કર કે દિવ્ય ભાસ્કરમાં સમાવી લેવામાં હતાં જયારે બાકીનાં સર્વેયરોને અપ્રીસિયેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં. સર્વે ટીમને 40 દિવસનાં સમયગાળામાં અમદાવાદમાં 8 લાખ ઘરો અને આસપાસનાં જિલ્લાઓમાં 4 લાખ ઘરોમાં જઇને સર્વે કરવા માટે ખાસ ટ્રેઇનિંગ અપાઇ હતી. અમદાવાદમાં 23 જૂન 2003નાં રોજ આ અખબારને દિવ્ય ભાસ્કર, નં. 1 તરીકે 4,52,000 કોપી (વિશ્વ વિક્રમ) સાથે લોન્ચ કરવામાં આવ્યું.  માત્ર 15 મહિનાનાં ગાળામાં દિવ્ય ભાસ્કર ગુજરાતનાં  વધુ બે શહેરો: સુરત અને વડોદરામાં શરુ કરાયું. ભાસ્કર સમૂહની સામે ટકી રહેવા માટે અન્ય અગ્રણી ગુજરાતી અખબારોએ વાચકોને રંગીન પાના, અખબારની કિંમતમાં ઘટાડો અને બીજી કેટલીય મોંઘી ઓફરો આપી.  જોકે, 2009 સુધીમાં 11.5 લાખ કોપી સાથે દિવ્ય ભાસ્કર સૌથી વધુ ફેલાવો ધરાવતું દૈનિક બની ગયું.
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરો [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[રાજકોટ]], [[ભાવનગર]], [[જૂનાગઢ]]<ref name="ref1">[http://www.divyabhaskar.co.in/article/SAU-divya-bhaskar-launch-ninth-edtion-in-junagadh-1965354.html?HT1= સિંહની ભૂમિમાં 'સાવજ'નું આગમન...]</ref>થી પ્રકાશિત કરવામાં આવે છે.
 
 
સમૂહનો વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો સંપર્ક કરાવતો પ્રી-લોન્ચ પ્રોગ્રામ અત્યંત અસરકારક પ્રયોગ સાબિત થયો. આ પ્રયોગને મેરિકો ફાઉન્ડેશનનો બિઝનેસ પ્રોસેસ ઇનોવેશન એવોર્ડ મળ્યો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ અને એસ.પી. જૈન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ જેવી કેટલીય બી-સ્કૂલ્સમાં તેને કેસ સ્ટડી તરીકે ભણાવવામાં આવ્યો.
 
 
એબીસી - ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશન્સ (ઇન્ડિયા) મુજબ દિવ્ય ભાસ્કર એ ગુજરાતનું સૌથી વધુ ફેલાવો ધરાવતું અખબાર છે અને તમામ અખાબરોમાં તે સૌથી વધુ આવૃત્તિ ધરાવે છે. તે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભૂજ, ભાવનગર (સૌરાષ્ટ્ર સમાચાર તરીકે), જૂનાગઢ અને વાપીથી પ્રકાશિત થાય છે.
 
==સંદર્ભ==
<references group="" responsive="1"></references>
{{Reflist}}
 
==બાહ્ય કડીઓ==