"વિકિપીડિયા:ટેમ્પ્લેટ સૂચનાઓ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (→‎શોધો)
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
'''ટેમ્પ્લેટ'''નો ઉપયોગ વિકિપીડિયાના લેખોમાં મુકવામાંમૂકવામાં આવતી સૂચનાઓના દેખાવમાં સાતત્ય જળવાય તે માટે કરવામાં આવે છે. જ્યારે પણ કોઇકોઈ સૂચનાને બદલવી હોય ત્યારે તેની ટેમ્પલેટ બદલવામાં આવે છે, જેથી જ્યાં-જ્યાં તે ટેમ્પલેટ વપરાઇવપરાઈ હોય ત્યાં-ત્યાં એક ધારીએકધારી રીતે નવી સૂચના મુકાઇમૂકાઈ જાય છે.
 
ટેમ્પ્લેટના નામમાં વચ્ચે જગ્યા હોઇહોઈ શકે છે. જેમકેજેમ કે <nowiki>{{અંગ્રેજી થી ગુજરાતી}}</nowiki>. અંગ્રેજી નામમાં પહેલો અક્ષર નાનો કે મોટો હોઇહોઈ શકે છે. જેમકેજેમ કે <nowiki>{{cleanup}}</nowiki> અને <nowiki>{{Cleanup}}</nowiki> બંને એકજએક જ ટેમ્પ્લેટ સાથે સંકળાય છે.
 
ટેમ્પ્લેટમાં [[ચલ]] વિગત પણ હોઇહોઈ શકે છે, જે દરેક લેખ ટેમ્પ્લેટને મોકલે છે.
 
લેખમાં મુકાતીમૂકાતી ટેમ્પ્લેટ વાચકને વિવિધ રીતે મદદ કરે છે જેમકેજેમ કે, માર્ગદર્શન માટે, કે વાચક નેવાચકને એવું જણાવવા કે આ લેખ અત્યારે ઉતરતા ધોરણનો છે અને તેને સુધારવાની જરૂર છે. જે ટેમ્પ્લેટ વાચકને નહીનહીં પણ કેવળ લેખકને માટે ઉપયોગી હોય તેવી ટેમ્પ્લેટને લેખના ચર્ચાપત્ર પર મુકવી જોઇએજોઈએ.
 
{{plugh}}