વૅલેન્શિયન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q32641 (translate me)
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''વૅલેન્શિયન''' એ [[વૅલેન્શિયા નાવૅલેન્શિયાના પ્રદેશ]] ના લોકો દ્વારા ત્યાં બોલાતી એક [[ભાષા]] ને અપાયેલું નામ છે. આ ભાષાને [[યુરોપ]]ના અન્ય ભાગોમાં [[કૅટલન]] કહે છે. બીજી બાજુ વૅલેન્શિયન શબ્દનો ઉપયોગ [[ભાષાશાસ્ત્રી]]ઓ એવો કરે છે કે તે કૅટલન ભાષાની એક [[બોલી]] છે જે મધ્ય અને દક્ષીણ વૅલેન્શિયાદક્ષિણ માંવૅલેન્શિયામાં બોલાય છે.
 
વૅલિન્શિયન કાયદેસર રીતે વૅલેન્શિયા ના પ્રદેશમાં એકવૅલેન્શિયાની સત્તાવાર ભાષા ગણાય છે. [[જનરાલિટાટ વૅલેન્શિયા]]એ [[જૂન ૨૦૦૫]]માં છેલ્લે કરેલ ગણતરી પ્રમાણે વૅલેન્શિયા નીવૅલેન્શિયાની વસ્તીમાં ૯૪% લોકો વૅલેન્શિયન સમજી શકે છે, લગભગ ૭૮% લોકો બોલી અને વાંચી શકે છે, જ્યારે ૫૦% લોકો લખી શકે છે.
 
<!--{{TOTW}}-->