ચર્ચા:સોફ્ટવેર પરીક્ષણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૯:
:લેખ લખનાર સભ્યને જણાવવાનું કે સામાન્યરીતે લેખ સુધારીને વિકિપીડિયાના ધારા-ધોરણસર કરી નાખવા માટે એકાદ - બે દિવસની મહેતલ આપવામાં આવે છે. ૨૭ ઓગષ્ટ ની રાત પુરી થયા પછી પણ જો લેખ સુધર્યો નહી હોય તો નછુટકે લેખ રદ્દ કરવો પડશે. આશા છે તમે લેખને સત્વરે સુધારી નાખશો. આભાર. --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૨૯, ૨૬ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
<hr/>
લેખમાં હજુ સુધી કોઈ ખાસ ફેરફારો થયા હોય એવું જણાતું નથી, ખાસ કરી ને એની ભાષા. પ્રથમ ફકરો વાંચતા જ મગજ ચકરાવે ચડે છે કે કવિ અહિં કહેવા શું માંગે છે. [[સભ્ય:Vp9957]] શું તમે ઓટો ટ્રાન્સ્લેશનનો સહારો લીધા વગર આ લેખ લખી શકો તેમ છો?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૩૫, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
Return to "સોફ્ટવેર પરીક્ષણ" page.