ચર્ચા:આંજણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું પાનું ખાલી કરી દેવાયું
ટેગ: Blanking
→‎પુનઃસ્થાપન: નવો વિભાગ
લીટી ૧:
== પુનઃસ્થાપન ==
 
[[સભ્ય:Toofan108]]એ [[સભ્યની ચર્ચા:Dsvyas#પેજ વિશે​|અહિં કરેલી]] વિનંતીને માન આપીને આ પાનું પુનઃસ્થાપિત કર્યું છે. એમાં મોટાભાગની માહિતિ બિનજરુરી અને જ્ઞાનકોશને અસંગત છે જેને દૂર કરવાની અને લેખ સસંદર્ભ લખવાની પહેલ આ સભ્ય કરી રહ્યા છે. થોડા સમય બાદ લેખની પુનઃમુલવણી કરી ને તેને રહેવા દેવો કે દૂર કરવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. લેખને પાછો લાવતી વખતે તે જે અવસ્થામાં છે તે અવસ્થામાં તો એને રાખી શકાય તેમ નથી જ, માટે આમાં ધરખમ ફેરફારો કરવાની જરુર છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૦૩, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
Return to "આંજણા" page.