Content deleted Content added
લીટી ૧૪૬:
:::હું એ પૃષ્ઠ તમને પુનઃસ્થાપિત કરી આપું, પણ સાથે તમારે એ બાંહેધરી આપવી પડશે કે તેમાં તમે તટસ્થ સંદર્ભો આપશો અને ફક્ત એક જ્ઞાનકોશમાં હોય એવો લેખ લખશો. કોઈ ગુણગાન કે પ્રશસ્તિ નહિ કરો. બોલો, છે મંજુર?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૪૪, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
મને અહીં પેજ બનાવતા ફાવતું નથી. પણ વધુ પડતા વારે ઘડીએ સુધારા કરી માંડ મેં એ પેજ બનાવ્યો હતો. મને પુનઃસ્થાપિત કરી આપશો તો આપનો આભાર. અને આમ પણ એ પુષ્ઠ ફક્ત જાણકારી માટે હતું. બની શકે તો મને ઈન્ટ્રો બોક્સ જરાક સરખી રીતે એડ કરી આપજો જેથી લોકો ને માહિતી મળવી આસાન રહે.
 
{{પત્યું}}--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૦૩, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)