વિકિપીડિયા:વિષે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪૪:
 
== ઇતિહાસ==
[[ચિત્ર:Nupedia logo and wordmark.png|thumb|right|વિકિપીડિયાનો વિકાસ મૂળતઃ અન્ય એક વિશ્વકોશ પરિયોજના ન્યૂપીડિયા (Nupedia)માંથી થયો છે]]
વિકિપીડિયાની શરુઆતશરૂઆત ન્યૂપીડિયાની એક પૂરક પરિયોજનાના સ્વરુપમાંસ્વરૂપમાં થઈ હતી. ન્યૂપીડિયા [[અંગ્રેજી ભાષા]]ની એક ઓનલાઇન મુક્ત જ્ઞાનકોશ પરિયોજના છે, જેના લેખો વિશેષજ્ઞો દ્વારા લખાયા હતા અને ઔપચારિક પ્રક્રિયા હેઠળ તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
ન્યૂપીડિયાની સ્થાપના ૯ માર્ચ, ૨૦૦૦ના વેબ પૉર્ટલ કંપની બોમિસના સ્વામિત્વ હેઠળ થઇથઈ હતી. પ્રારંભે તેના મુખ્ય સદસ્યો જિમી વેલ્સ, બોમિસ (સીઇઓ) અને લૈરી સંગેર (મુખ્ય સંપાદક) હતા. શરુઆતમાંશરૂઆતમાં ન્યૂપીડિયાને તેના પોતાના ન્યૂપીડિયા ઓપન કન્ટેન્ટ લાયસન્સ તળે લાયસન્સ અપાયુઅપાયુંં હતુહતુંં અને રિચર્ડ સ્ટાલમનના પ્રસ્તાવથી વિકિપીડિયાની સ્થાપના પૂર્વે તેને GNUના મુક્ત ડૉક્યુમેન્ટેશન લાયસન્સમાં બદલવામાં આવ્યું હતું.<ref name="stallman1999">{{cite web
|url=http://www.gnu.org/encyclopedia/encyclopedia.html|title=The Free Encyclopedia Project|author=Richard M. Stallman|authorlink=Richard Stallman|date=2007-06-20|publisher=Free Software Foundation |accessdate=2008-01-04}}</ref>
લૈરી સંગેર અને જિમી વેલ્સ વિકિપીડિયાના સંસ્થાપક છે.<ref name="autogenerated1">{{cite news|url=http://www.signonsandiego.com/uniontrib/20041206/news_mz1b6encyclo.html|author=Jonathan Sidener|title=Everyone's Encyclopedia|date=2004-12-06|work=[[The San Diego Union-Tribune]]|accessdate=2006-10-15}}</ref><ref name="Meyers">{{cite news|first=Peter |last=Meyers|title=Fact-Driven? Collegial? This Site Wants You |url=http://query.nytimes.com/gst/fullpage.html?res=9800E5D6123BF933A1575AC0A9679C8B63&n=Top%2fReference%2fTimes%20Topics%2fSubjects%2fC%2fComputer%20Software |work=New York Times |publisher=The New York Times Company |date=2001-09-20|accessdate=2007-11-22|quote=&nbsp;'I can start an article that will consist of one paragraph, and then a real expert will come along and add three paragraphs and clean up my one paragraph,' said Larry Sanger of Las Vegas, who founded Wikipedia with Mr. Wales.}}</ref> વેલ્સને સાર્વજનિક રુપમાંરૂપમાં સંપાદનયોગ્ય વિશ્વકોશના નિર્માણના ઉદ્દેશ્યને પરિભાષિત કરવાનું શ્રેય વેલ્સને જાય છે.<ref name="SangerMemoir">{{cite news |first=Larry |last=Sanger |title=The Early History of Nupedia and Wikipedia: A Memoir |date=April 18, 2005 |work=Slashdot |url=http://features.slashdot.org/features/05/04/18/164213.shtml|accessdate=2008-12-26}}</ref><ref name="Sanger">{{cite news|first=Larry |last=Sanger|title=Wikipedia Is Up!|date= जनवरी 17, 2001 |publisher=Internet Archive|url=http://web.archive.org/web/20010506042824/www.nupedia.com/pipermail/nupedia-l/2001-January/000684.html|accessdate=2008-12-26}}</ref> જ્યારે આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે વિકિની રણનીતિનો ઉપયોગ કરવાનો શ્રેય સંગેરના ફાળે જાય છે.<ref>{{cite web|url=http://lists.wikimedia.org/pipermail/wikipedia-l/2001-October/000671.html|title=Wikipedia-l: LinkBacks?|accessdate=2007-02-20}}</ref> ૧૦ જાન્યુઆરી ૨૦૦૧ના લૈરી સંગેરે ન્યૂપીડિયા માટે એક '''ફિડર પરિયોજના'''ના રુપમાંરૂપમાં એક વિકિનું નિર્માણ કરવા માટે ન્યૂપીડિયા મેઇલીંગમેઇલિંગ યાદીમાં પ્રસ્તાવ મૂક્યો.<ref>{{cite news |first=Larry |last=Sanger|title=Let's Make a Wiki|date=2001-01-10|publisher=Internet Archive|url=http://www.nupedia.com/pipermail/nupedia-l/2001-January/000676.html|archiveurl=http://web.archive.org/web/20030414014355/http://www.nupedia.com/pipermail/nupedia-l/2001-January/000676.html|archivedate=2003-04-14 |accessdate=2008-12-26}}</ref> ૧૫ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ [http://www.wikipedia.com www.wikipedia.com] પર એકમાત્ર અંગ્રેજી ભાષાના સંસ્કરણ તરીકે વિકિપીડિયાનો પ્રારંભ થયો હતો.<ref name="WikipediaHome">{{cite web |url=http://www.wikipedia.com/|archiveurl=http://web.archive.org/web/20010331173908/http://www.wikipedia.com/|archivedate=2001-03-31|title=Wikipedia: HomePage|accessdate=2001-03-31}}</ref> તેની સૌપ્રથમ જાહેરાત લૈરી સંગેર દ્વારા ન્યૂપીડિયા મેઇલીંગમેઇલિંગ લીસ્ટલિસ્ટ પર કરવામાં આવી હતી. <ref name="SangerMemoir"/> વિકિપીડિયાની "ન્યૂટ્રલ પોઇન્ટ ઑફ વ્યૂ"<ref name="NPOV">[http://en.wikipedia.org/w/index.php?title=Wikipedia:Neutral_point_of_view&oldid=102236018 "][http://en.wikipedia.org/w/index.php?title=Wikipedia:Neutral_point_of_view&oldid=102236018 વિકિપીડિયા:નિષ્પક્ષ દ્રષ્ટિકોણદૃષ્ટિકોણ], વિકિપીડિયા (21 જાન્યુઆરી 2007)</ref>ની નીતિને પ્રારંભિક મહિનામાં ક્રમબદ્ધ કરવામાં આવી હતી, તે ન્યૂપીડિયાની '''પક્ષપાતહિનપક્ષપાતહીન''' નીતિ જેવી હતી. પ્રારંભે ઘણા ઓછા નિયમો હતા અને વિકિપીડિયાની કામગીરી ન્યૂપીડિયાના બદલે સંપૂર્ણ સ્વતંત્ર રીતે થતી હતી.<ref name="SangerMemoir"/>
 
[[File:EnglishWikipediaArticleCountGraph linear.png|thumb|left|અંગ્રેજી વિકિપીડિયા પર લેખોનું પ્રગતિ ચિત્ર, 10 જાન્યુઆરી, 2001 થી,2001થી 9 સપ્ટેમ્બર , 2007 સુધી (દસ મિલિયન લેખો પૂર્ણ થવાની તિથિ)]]
વિકિપીડિયાને પ્રારંભિક યોગદાનકર્તાઓ ન્યૂપીડિયામાંથી મળ્યા. ૨૦૦૧ના અંત સુધીમાં વિકિપીડિયા(અંગ્રેજી) પર ૨૦૦૦૦ લેખો અને અન્ય ૧૮ ભાષાઓના સંસ્કરણો બની ગયા હતા. ૨૦૦૨ના અંત સુધીમાં ૨૬ ભાષાઓના સંસ્કરણો થઈ ગયા. ૨૦૦૩ના અંત સુધીમાં ૪૬ અને ૨૦૦૪ના અંત સુધીમાં ૧૬૧ ભાષામાં સંસ્કરણો થઈ ગયા હતા.<ref>{{cite web|url=http://en.wikipedia.org/wiki/Wikipedia:Multilingual statistics |title=Multilingual statistics |work=Wikipedia |date=March 30, 2005 |accessdate=2008-12-26}}</ref> ૨૦૦૩માં ન્યૂપીડિયા હંમેશ માટે બંધ કરીને તેના લેખોનું વિકિપીડિયામાં વિલીનીકરણ કરી દેવાયું હતું. ત્યાંસુધીત્યાં સુધી બન્ને સ્વતંત્ર રીતે કામ કરતા હતા. ૯ સપ્ટેમ્બર, ૨૦૦૭ના અંગ્રેજીરોજ વિકિપીડિયાઅંગ્રેજી વિકિપીડિયાએ ૨ મિલિયન લેખોની સંખ્યા પાર કરી. આ તે સમયનો સૌથી મોટો વિશ્વકોશ બન્યો. એટલું જ નહીં આ આંકડાએ યોંગલ વિશ્વકોશના ૬૦૦ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો. <ref name="EB_encyclopedia">{{cite encyclopedia |title=Encyclopedias and Dictionaries |encyclopedia=Encyclopædia Britannica, 15th ed.|publisher= Encyclopædia Britannica |year=2007 |volume=18 |pages=257–286}}</ref>
 
==વિકિપીડિયાની પ્રકૃતિ==