"વિકિપીડિયા:મારે સભ્ય શા માટે થવું જોઇએ?" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
== સભ્ય નામ ==
જો તમે ખાતું ખોલશો તો તમને તમારી પસંદગીનું '''[[Wikipedia:Username|સભ્ય નામ]]''' (Username) પસંદ કરવાની તક મળશે. સભ્ય નામથી પ્રવેશ કરીને (લૉગ ઇન કરીને) જયારે તમે કોઇકોઈ લેખ શરૂ કરશો અથવા કોઈ પણ ફેરફાર કરશો તો તે ફેરફારો તમારા નામ સાથે જોડાશે. જેનો અર્થ એ કે તમે કરેલા યોગદાનનુંયોગદાનનો શ્રેય તમને મળશે, જે પાનાંના 'ઇતિહાસ'માં જોઈ શકાશે (જ્યારે તમે સભ્ય નામથી પ્રવેશ નહીનહીં કર્યો હોય ત્યારે તમારા નામની જગ્યાએ ફક્ત તમારૂંતમારું આઇ.પી.એડ્રેસ દેખાશે). આ ઉપરાંત તમે કરેલું બધું જ યોગદાન ફક્ત '''મારું યોગદાન''' કડી પર એક જ ક્લિક કરવાથી જોઇજોઈ શકશો, આ લાભ તમને ફક્ત તમે સભ્ય નામથી પ્રવેશ કર્યો હશે ત્યારે જ મળશે.
 
તમને તમારૂંતમારું પોતાનું ''[[Wikipedia:સભ્ય પાનું|સભ્ય પાનું (મારા વિષે)]]''' મળશે જ્યાં તમે તમારા વિષે લખીને અન્ય સભ્યોને માહિતગાર કરી શકશો. વિકિપીડિયા હોમપેજ પ્રોવાઇડર નથી, પરંતુ તમારા સભ્ય પાનાં પર તમે અમુક ચિત્રો પણ મુકીમૂકી શકો છો, તમારા શોખ વિષે પણ લખી શકો છો, વિગેરે, વિગેરે. ઘણાં સભ્યો તે પાનાંનો ઉપયોગ તેમના ઉત્કૃષ્ટ યોગદાનની યાદી બનાવવા અથવા તો વિકિપીડિયામાંથી મેળવેલી અન્ય મહત્વપૂર્ણ માહિતી સાચવવા માટે કરતાં હોય છે.
 
તમને તમારું પોતાનું '''ચર્ચાનું પાનું''' પણ મળશે, જ્યાં તમે અન્ય સભ્યો સાથે સંદેશાની આપ-લે કરી શકશો. જ્યારે અન્ય કોઇકોઈ સભ્ય તમારા ચર્ચાનાં પાનાં પર નવો સંદેશો લખે ત્યારે તમને જાણ કરવામાં આવશે. જો તમે તમારું ઈ-મેલ સરનામું આપવાનું પસંદ કરો તો અન્ય સભ્યો ઈ-મેલ દ્વારા પણ તમારો સંપર્ક સાધી શકશે. આ સુવિધા ''અનામી'' રાખવામાં આવી છે, એટલે કે અન્ય સભ્ય જ્યારે તમને ઈ-મેલ કરે ત્યારે તેને તમારું સરનામું નહીં દેખાય.
 
== પ્રતિષ્ઠા અને ગોપનીયતા ==