મુસલમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
Manual Revert
ટેગ: Manual revert
લીટી ૨:
[[File:Dongxiang minority student.jpg|thumb| ચીનના દોનઝિયાંગમાં મુસ્લિમ વિધાર્થી]]
 
'''મુસ્લિમ''' કે '''મુસલમાન''' (અરબી: مسلم) લોકો કે જેને અંગ્રેજીમાં ક્યારેક મોસ્લેમ<ref>'''thefreedictionary.com''': ''[http://www.thefreedictionary.com/Muslim muslim]''</ref> તરીકે પણ બોલાય છે, તેઓ ઇસ્લામ અનુયાયી, એકેશ્વરવાદમાં માનતા, કુરાન પર આધારીત ઇબ્રાહિમ સ્થાપિત ધર્મને અનુસરે છે અને હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ને અલ્લાહના પયગંબર માને છે. અરબીમાં "મુસ્લિમ"નો અર્થ "એક કે જે અલ્લાહમાં શ્રધ્ધા રાખે છે" એવો થાય છે. સર્વવ્યાપી રીતે [[ઇસ્લામ ધર્મ]] પાળતા લોકો મુસ્લિમ કહેવાય છે..... ધર્મ બનાવનાર મનુષ્ય છે. હિન્દુ ધર્મ કે ઇસ્લામ કે કોય પણ ધમૅ હોય .હજારો વર્ષ પહેલાં માનવતા હતી ત્યારે કોય ધર્મ નોતા .જ્યારે મનુષ્ય મનુષ્ય એક બીજા ને મદદરૂપ થઈ રેતા .તેજ મનુષ્ય માં ભેદ ભાવ અવિયો જેમકે એક ઘરના બે ભાઈ હોવા છતાં એક કુદરતી જમીન ઉપર ઊગેલ અનાજ શાકભાજી ફળ વગેરે પોતાનો ખોરાક બનાવતો .જ્યારે બીજો ભાઈ જીવ ને મારીને પોતાનો ખોરાક બનાવતા શીખો.. એમ થવાથી સમય અંતરે હિન્દુ એટલે . કુદરતી જમીન ઉપર ઊગેલ અનાજ શાકભાજી નો ખોરાક લેતા...જ્યારે મુસલમાન એટલે જીવ ને મારી ને પોતાનો ખોરાક બનાવતા આમ ધીમે ધીમે નાત જાત અને ધર્મ અલગ અલગ પાડયા છે.બાકી મનુષ્ય માં લોય નો રંગ લાલ હોય છે. ધર્મ પ્રમાણે લોય ના કલર હોતા નહિ . કુદરતી વાતાવરણ માં દરેક જીવ વસે છે તો કોય જીવ ને મારીને .જીવને ખવાતો નથી..નથી.બાકી નાતજાત ધર્મ હજી અલગ અલગ પાડયા રેસે .ખુદ આત્માને ઓળખો તે એકજ છે બાકી કર્મો ને આધીન અલગ અલગ છે ૐ. ૐ. ૐ.
 
==મુસ્લિમ શબ્દનો ઉદ્ભવ==