ભિલોડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ. વસ્તી સુધારી. નગર.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૫:
abbreviation = IN-GJ |
}}
'''ભિલોડા''' [[ગુજરાત]] રાજ્યના ઈશાન ભાગમાં આવેલા [[અરવલ્લી જિલ્લો|અરવલ્લી જિલ્લા]]ના છ (૬) તાલુકા પૈકીના [[ભિલોડા તાલુકો|ભિલોડા તાલુકા]]નું નગર છે. આ નગર અરવલ્લીની પર્વતમાળાના ડુંગરોની તળેટીમાં વસેલું છે. મૂળ ભિલોડા ગામ હાથમતી નદીના તટજમણા ઉપરકાંઠે વસેલું હતું. આ ગામ અત્યારે વિકસિત થઈને નગર-શહેરના સ્તર પર પહોચ્યું છે. અહીં પંચાયત, [[પ્રાથમિક શાળા|પ્રાથમિક]], [[માધ્યમિક શાળા]] અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ, કૃષિ બજાર, પોલીસ સ્ટેશન, બેંક અને કોટેજ હોસ્પિટલ આવેલી છે.
 
== જાણીતી વ્યક્તિઓ ==
ભિલોડાની પ્રસિદ્ધ વ્યક્તિઓમાં અમર ઉપાધ્યાય છે, કે જેમણે ટી.વી. શ્રેણી 'કયું કી સાસ ભી કભી બહુ થી'માં મિહિર વિરાણીની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત 'એલ.ઓ.સી કારગિલ' ફિલ્મ માં નોંધપાત્ર ભુમિકા અદા કરી હતી. {{સંદર્ભ}} આ ઉપરાંત ગામની યોગિની ચૌહાણેચૌહાણ જે ગામમાંથી પ્રથમ આઈસ્ત્રી છે કે જેણે આઇ.સી.એલ.એસ. થઈનેની પરિક્ષા કે જે UPSC દ્વારા લેવાય છે જે પાસ કરીને અસંખ્ય યુવતીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.{{સંદર્ભ}}
 
== ઉદ્યોગો ==