માનવ શરીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૬:
==સ્તર ૧: રસાયણ સ્તર==
રસાયણ સ્તર માં પરમાણુઓ અને અણુઓ નો સમાવેશ થાય છે. પરમાણુઓ તત્વના સૌથી નાના એકમ છે. કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, વગેરે અણુઓ સજીવોનો મહત્વનો ભાગ છે.
Sex
 
પરમાણુઓનાં રાસાયણિક સંયોજન દ્વારા અણુઓ બને છે. આ અણુઓ સજીવો સાથે સંકળાયેલ હોવાથી તેઓ ‘જૈવિક અણુ’ઓ તરીકે ઓળખાય છે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ડીઓક્સી-રાઈબો-ન્યુકિલઇક-એસિડ (ડીએનએ) અને રાઈબો-ન્યુકિલઇક-એસિડ (આરએનએ) જૈવિક અણુઓનાં ઉદાહરણો છે. ઘણી વાર આ જૈવિક અણુઓ સામાન્ય અણુઓની સરખામણીએ ખુબ મોટાં હોવાથી તેમને ‘જૈવિક મહાઅણુ’ઓ પણ કહે છે.