પાકિસ્તાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[[ચિત્ર:Pakistan (orthographic projection).svg|thumb|300px|પાકિસ્તાનનું દુનિયામાં સ્થાન, ઉત્તરના કેટલાક ભાગની માલિકી અંગે ભારત સાથે તેનો વિવાદ ૧૯૪૭થી ચાલે છે.]]
'''પાકિસ્તાન''' [[દક્ષિણ એશિયા]]માં સ્થિત દેશ છે. [[ભારત]], [[ઈરાન]], અને [[અફઘાનિસ્તાન],] પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ [[કરોડ]]ની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસ્તીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન [[ઈંડોનેશિયા]] પછી વિશ્વનું બીજું સૌથી મોટું [[મુસ્લિમ]] રાષ્ટ્ર છે. બોલચાલમાં અહીંં મુખ્યત્વે ઉર્દૂ, પંજાબી,સિંધી, બલોચી અને પશ્તો ભાષા બોલાય છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. અન્ય મુખ્ય શહેરો કરાચી અને [[લાહોર]] છે.
 
૧૫ કરોડની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસ્તીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન [[ઈંડોનેશિયા]] પછી વિશ્વનું બીજું સૌથી મોટું [[મુસ્લિમ]] રાષ્ટ્ર છે. બોલચાલમાં અહીંં મુખ્યત્વે [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]], [[પંજાબી ભાષા|પંજાબી]], [[સિંધી ભાષા|સિંધી]], બલોચી અને [[પશ્તો ભાષા]] બોલાય છે. પાકિસ્તાનની રાજધાની [[ઇસ્લામાબાદ]] છે. અન્ય મુખ્ય શહેરો [[કરાચી]] અને [[લાહોર]] છે.
== સંબંધીત લેખો ==
 
== આ પણ જુઓ ==
* [[ઇસ્લામાબાદ]]
* [[લાહોર]]
* [[કરાચી]]
 
{{geo-stub}}