કાલિદાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8082:2FB5:FE3C:8796:77B9:81BD (talk) દ્વારા કરેલ ફેરફારોને Harshil169 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
better image
લીટી ૨૦:
| relatives =
}}
[[ચિત્ર:Raja Ravi Varma -Shakuntala columbia2Mahabharata - Shakuntala.jpg|thumb|200px|right|[[રાજા રવિ વર્મા]]એ દોરેલું તૈલચિત્ર મહાકવિ કાલિદાસની રચના અભિજ્ઞાન શાકુંતલમના એક દૃશ્યમાં શકુંતલાનું નિરૂપણ કરે છે.]]
'''કાલિદાસ''' [[સંસ્કૃત]] ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને '''મહાકવિ કાલિદાસ'''નું બિરુદ આપવામાં આવ્યું છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વશીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લીથી ઇસ. ૫મી સદી વચ્ચે થઈ ગયા.<ref>मेघदूतम्, चौखम्बा सुरभारती ग्रन्थमाला, व्याख्याकार - डॉ. दयाशङ्कर शास्त्री, पृ. ८</ref>