ચર્ચા:એકાત્મ માનવવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ખૂટતી ગ્રંથસૂચિ ઉમેરી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
+comments
લીટી ૭:
::આ લેખ અંગ્રેજી લેખમાંથી અનુવાદિત કર્યો છે જેથી શક્ય હોઈ શકે કે સંદર્ભો અનુવાદિત ન થયા હોય.—[[સભ્ય:Brihaspati|હર્ષિલ મહેતા]] ([[સભ્યની ચર્ચા:Brihaspati|ચર્ચા]]) ૨૦:૪૬, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
:::ખૂટતી ગ્રંથસૂચિ ઉમેરી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૫૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
 
===Further comments===
;Lead
* Who is 'Golvalkar'; provide full name in the lead if possible, and create red-link, if he deserve separate article.
* This line is very unclear: {{Green|એકાત્મ માનવવાદમાં ગોલવલકરના વિચારોને મુખ્ય ગાંધીવાદી સિદ્ધાંતોની નિમણૂક દ્વારા પૂરક કરવામાં આવ્યા હતા અને હિંદુ રાષ્ટ્રવાદના સંસ્કરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.}} What was Golvalkar's idea ? claify it. How it merged with Gandhian principles ? What is 'હિંદુ રાષ્ટ્રવાદના' ? explain it by putting footnotes.
* {{Green|એકાત્મ માનવવાદમાં ગોલવલકરના વિચારોને મુખ્ય ગાંધીવાદી સિદ્ધાંતોની નિમણૂક દ્વારા પૂરક કરવામાં આવ્યા હતા અને હિંદુ રાષ્ટ્રવાદના સંસ્કરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.}} I will write this as "{{Blue|એકાત્મ માનવવાદમાં ગોલવલકરના વિચારો અને ગાંધીવાદના મુખ્ય સિદ્ધાંતોને સમન્વિત કરવામાં આવ્યા હતા અને તેને હિંદુ રાષ્ટ્રવાદના નૂતન સંસ્કરણ તરિકે રજૂ કરવામાં આવ્યા હતા.}}"
* What is 'જનસંઘ' ? explain.
* {{Green|અને તેને નમ્ર, આધ્યાત્મિક અને બિન-આક્રમક છબીમાં સુધારવાનો હતો}}. Do you want to write: {{Blue|તેને નમ્ર, આધ્યાત્મિક અને બિન-આક્રમક છબીમાં રજૂ કરવાનો હતો.}}? અહિં કોની વાત થઈ રહી છે એ પણ સ્પષ્ટ નથી. જનસંઘની છબીમાં સુધારો કરવાની વાત છે ?
* {{Green|આ દર્શનની રચના અને તેને અપનાવવાથી ૧૯૬૦ અને ૧૯૭૦ ના દાયકાના ભારતીય રાજકીય ક્ષેત્રમાં મોટા ભાષણોને અનુરૂપ બનાવવામાં મદદ મળી.}} I didn't understand this sentence. Can you explain ?
* {{Green|આમાં જનસંઘ અને હિન્દુ રાષ્ટ્રવાદી ચળવળને ભારતીય રાજકીય મુખ્ય પ્રવાહના એક ઉચ્ચ જમણેરી સ્થાન તરીકે દર્શાવવાના પ્રયત્નોને પ્રકાશિત કરવામાં આવ્યા છે.}} This sentence is also unclear. "આમાં" એટલે "શામાં"?. change: ભારતીય રાજકીય મુખ્ય પ્રવાહ --> મુખ્ય ભારતીય રાજકીય પ્રવાહ
* {{Green|ગોલવલકરની કૃતિઓની તુલનામાં અહીં એક મોટો પરિવર્તન "ભારતીય" શબ્દનો ઉપયોગ હતો.}} ગોલવલકરની કૃતિઓમાં કયો શબ્દ હતો ?
* જન સંઘના --> જનસંઘના
* {{Green|અન્ય વિપક્ષી દળો પ્રત્યેના તેના નવા નિખાલસતાને લીધે..}} "નવા નિખાલસતાને"?
* There is nothing in 'External link'; add appropriate links or remove the section.
 
I will post more comments later. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૨૨:૩૮, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
Return to "એકાત્મ માનવવાદ" page.